તાજેતરમાં જૂનાગઢ ખાતે સુપ્રસિધ્ધ પાશ્વગાયીકા અનુરાધા પોૈડવાલ યાત્રાધામ જૂનાગઢની મુલાકાતે આવેલા હતા. અનુરાધા પોૈડવાલે જૂનાગઢની મુલાકાત દરમ્યાન વિવિધ સ્થળોની મુલાકાત સાથે જૂનાગઢ શહેર નજીક આવેલ પ્રખ્યાત હોટલ ગ્રીન લેન્ડની મુલાકાત…
દ્વારકાને વધુ એક સુવિધા પ્રવાસન વિભાગ આપશે. દ્વારકા, નાગેશ્વર, શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, ભડકેશ્વર મંદિરને સાંકળીને ડબલડેકર બસ સેવા શરૂ થશે. આ માટે હોટેલ એસોસિએશન અને દિવ્ય દ્વારકા ફાઉડેશનએ પ્રવાસન…
ગીર સોમનાથ જીલ્લાની વેરાવળ ખાતે આવેલી કામધેનુ યુનિર્વસીટી ગાંધીનગરનાં નેજા હેઠળ કાર્યરત ફિશરીઝ કોલેજમાં અભ્યાસક્રમોની સાથો સાથ મસ્ત્ય અંગેનાં સંશોધનો અને તેને લગતા ઉત્પાદનો બનાવવાનું કાર્ય થાય છે. ફિશરીઝ કોલેજનાં…
ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર અત્રેથી આશરે ૧૩ કી.મી. દૂર આરાઘના નજીક પૂરઝડપે બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જી.જે.-૧૦-ડી.ઈ.-૪૩૧૭ નંબર અને ઇકો મોટરકાર ચાલકે આ માર્ગ ઉપર જઈ રહેલી જી.જે.-૧૮-બી.એન.-૩૩૨૫ નંબરની એક આર્ટિકા કાર…
જૂનાગઢ જીલ્લાની ૩૩૬ ગ્રામ પંચાયતની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટાચુંટણીનું ગત રવિવારે મતદાન થયા બાદ આજે ખુલજા સીમ સીમની માફક મત ગણતરી કાર્ય હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ તાલુકાની…
તાજેતરમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં ભરતી કરવામાં આવેલ ગ્રામ રક્ષક દળ(જીઆરડી)ના જવાનોની તાલીમ શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલોસ વડા રવિ તેજા…
હિન્દી ફિલ્મ ઉદ્યોગનાં જાણીતાં પાર્શ્વગાયીકા તેમજ સંખ્યાબંધ હિટ હિન્દી ફિલ્મોનાં ગીતોમાં પોતાનો સુરીલો કંઠ આપનારા તેમજ ધાર્મિક અને ભકિત ગીતો તેમજ ભકિતસભર ભજનોમાં પણ પોતાનાં અનોખા કંઠ દ્વારા એક ભકિતમય…
જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ટાઢાટબુકલા જેવું વાતાવરણ છવાયું છે અને આખો દિવસ ઠંડકનો અનુભવ થાય છે. મોડી રાત્રી તેમજ વહેલી સવારે વધારે ઠંડી લાગે છે. દરમ્યાન છેલ્લા ર૦ દિવસથી અતિશય ઠંડીને…
દ્વારકાના કલ્યાણપુરમાં ગૌશાળામાં નીરણના જથ્થામાં સોમવારે સાંજે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગની જાણ થતાં દ્વારકા નગરપાલિકાની…
દલીત સમાજનાં વરિષ્ઠ અગ્રણી, લડાકુ નેતા અને આમ સમાજનાં પ્રશ્ને સતત જાગૃત અને મહાનગરપાલિકાનાં પૂર્વ મેયર લાખાભાઈ પરમારે જૂનાગઢનાં આંબેડકર નગર વિસ્તારમાં પોલીસ ચોકી બનાવવાની માંગણી સાથે ઉપવાસ આંદોલન ચલાવી…