Monthly Archives: December, 2021

Breaking News
0

ખંભાળિયા પંથકના સમાજ સેવકે સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી

ખંભાળિયા તાલુકાના સલાયા ગામના શહેર ભાજપ મહામંત્રી ચિરાગભાઈ તન્ના(લાલજીભાઈ ભુવા)એ જામખંભાળીયાની સિવિલ હોસ્પિટલના નવનિયુક્ત અધિક્ષક ડો. મનોજ કપૂરની ખાસ મુલાકાત લઈ, જરૂરી ચર્ચા વિચારણાઓ કરી હતી. નવનિયુક્ત અધિક્ષક ડો. કપૂરને…

Breaking News
0

બુસ્ટર વાયરસની સામે ૩૭ ગણી ઝડપથી એન્ટિબોડીઝ વિકસાવશે : મોડર્નાનો બુસ્ટર ડોઝ ઓમિક્રોન સામે ઝડપથી એન્ટિબોડીઝ વિકસાવશે

વિશ્વભરના નિષ્ણાતોને ઓમિક્રોન વેરિએન્ટને લઈને ચિંતા છે. એવું માનવામાં આવે છે કે ઓમિક્રોન વેરિએન્ટને કોઈ વર્તમાન રસીની અસર થતી નથી. જાેકે અમેરિકાના ફાર્માસ્યુટિકલ ઉત્પાદક મોડર્નાએ દાવો કર્યો છે કે તેણે…

Breaking News
0

ખંભાળિયા તાલુકાની મહત્વની શક્તિનગર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચહેરાને સ્થાન

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની જુદી જુદી ૧૨૮ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી ગત રવિવારે એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જેના તમામ પરિણામો વિધિવત રીતે ગઇકાલે જાહેર થયા છે. જેમાં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાની ૩૩૬ ગ્રામ પંચાયોતની ચુંટણીનાં પરીણામ જાહેર : રાજકીય પક્ષોનાં જીતનાં દાવા

ગઈકાલનો દિવસ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉમેદવારી કરનારા સરપંચ પદનાં દાવેદારો તેમજ સભ્ય પદનાં દાવેદારો માટે મહત્વનો દિવસ હતો. કારણ કે તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ ગઈકાલે જે તે સેન્ટર…

Breaking News
0

જૂનાગઢની માર્સ બેરીંગ્ઝ કંપની સાથે મોટી રકમનું ફ્રોડ કરનાર ગેંગના બે આરોપીઓને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ રેન્જ ડીઆઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ જૂનાગઢ રેન્જના સાયબર પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમને લગતા ગુન્હાઓ નોંધવામાં આવતા હોય અને આવા સાયબર ક્રાઇમના ગુન્હાઓમાં મોટે ભાગે બહારના રાજ્યના આરોપીઓ…

Breaking News
0

મેંદરડાના કેનેડીપુરમાં સરપંચની ચૂંટણીમાં ડખ્ખો : તમે હારી જ જવાના છો તેમ કહી હુમલો : ચાર સામે ફરિયાદ

મેંદરડાના કેનેડીપુરમાં ગઇકાલે સરપંચની ચૂંટણીના પરિણામ બાદ હારી ગયેલી પેનલના મહિલા ઉંમેદવારના સગાઓ ઉપર ‘તમે હારી જ જવાના હતાં’ તેમ કહી ઝઘડો કરી હુમલો કરવામાં આવતાં ચારને ઇજા થઇ હતી.…

Breaking News
0

કેશોદમાં ૧૩૧ કિશોરીઓને સ્વરક્ષણના દાવ શીખવાડાયા : જુડો, લાઠી દાવ, ચુની દાવની ૮ દિવસની તાલીમ લીધી

જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે સેલ્ફ ડિફેન્સ તાલીમનું આયોજન જૂનાગઢ જિલ્લાના ખાણ કામથી પ્રભાવિત વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવેલ છે જેમાં જૂનાગઢ તાલુકાના…

Breaking News
0

આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત એન.એસ.એસ. દ્વારા યોગ શિબિર યોજાઈ

જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીની કૃષિ પોલીટેકનીક, સિદસર, જૂનાગઢ કોલેજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલ ત્રણ દિવસની યોગ-શિબિરમાં એન.એસ.એસ.કેમ્પ અંતર્ગત યોગ શિબિરનું આયોજન કર્યું હતું. આ યોગ શિબિરમાં કૃષિ પોલીટેકનીક, સિદસર…

Breaking News
0

દ્વારકા : વિજેતા સરપંચોની યાદી

દ્વારકા તાલુકામાં કુલ ૧૯ પૈકી સાત ગ્રામ પંચાયતોમાં સરપંચ બીનહરીફ થયેલ હોય ૧૯ પૈકી ૧ર ગ્રામ પંચાયતોનાં પરીણામો જાહેર થયા છે. જેમાં બાટીસામાં ભોજાભા જામ, ટોબરમાં બબીબેન કેર, ટુંપણીમાં ભારતીબેન…

Breaking News
0

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મતિથી નિમિતે સુશાસન દિવસની ઉજવણી થશે

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, ભારતરત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મતિથિ ઉપર સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે તા.૨૫-૧૨-૨૧ શનિવારનાં રોજ સવારે ૭ઃ૩૦ થી ૧૦…

1 7 8 9 10 11 23