Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં પોલીસનાં જુગાર દરોડા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે આસુતોષ સોસાયટી, ક્રિષ્ના એપાર્ટમેન્ટની બાજુમાં જુગાર રમતા બે મહિલા અને બે પુરૂષોને રૂા.૩૩પ૦નાં મુદામાલ સાથે, જયારે બી ડીવીઝન પોલીસે ઝાંઝરડા રોડ ઉપરથી કમલેશભાઈ માધવજીભાઈ હડીયલ અને…

Breaking News
0

જૂનાગઢમાં આવતીકાલે રાજય-જીલ્લા-તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષકોને પારીતોષીક અપાશે

ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ પ્રેરિત જીલ્લા વહીવટી તંત્ર જૂનાગઢનાં માર્ગદર્શિત શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ આવતીકાલ તા. પ-૯-ર૧ રવિવારનાં રોજ સવારે ૯.૩૦ કલાકે આર.જે. કનેરીયા ગર્લ્સ હાઈસ્કુલ મોતીબાગ સામે, જૂનાગઢ ખાતે…

Breaking News
0

વિશ્વ સ્તરે એમેઝોન દ્વારા ૫૫,૦૦૦ આઈટી પ્રોફેશ્નલની ભરતી કરવાનું મેગા આયોજન

દિગ્ગજ ઈ-કોમર્સ પ્લેટફોર્મ અમેઝોન મોટા સ્તર ઉપર લોકોની ભરતી કરવા જઈ રહ્યું છે. કંપનીના નવા સીઇઓ એન્ડી જૈસીએ રોયટર્સને જણાવ્યું કે, કંપની આવનાર મહિનામાં વૈશ્વિક સ્તર ઉપર કોર્પોરેટ અને ટેકનોલોજી…

Breaking News
0

વિસાવદરમાં હીરાનાં કારખાનામાંથી રૂા.પ.૧પ લાખથી વધુની માલમતા ચોરાઈ

વિસાવદરમાં ગતરાતે સરદારચોકમાં આવેલ હીરાનાં એક કારખાનામાં તસ્કરોએ તિજાેરી તોડીને રૂા.૪.ર૪ લાખની કિંમતનાં ૧૭૮ર હીરા અને ૭૩ હજાર રોકડા મળીને કુલ રૂા.પ.૧પ લાખથી વધુની માલમતા ચોરી ગયાની ફરિયાદ પોલીસ દફતરે…

Breaking News
0

જૂનાગઢનાં મજેવડી અને વડાલ પાસે અકસ્માતનાં બનાવમાં બેનાં મોત

જૂનાગઢ તાલુકાનાં મજેવડીથી માખીયાળા રોડ ૬૬ કે.વી.થી આગળ બનેલ અકસ્માતની ઘટનામાં મજેવડી ગામનાં હસમુખભાઈ ડાયાભાઈ વાગડીયાનાં પુત્રને કોઈ અજાણ્યા ફોરવ્હીલ વાહનચાલકે હડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજયું…

Breaking News
0

પિયરનાં સભ્યો જેલમાં હોય ડીપ્રેશનમાં આવી ઝેરી દવા પી લેતા મહિલાનું મોત

જૂનાગઢનાં આંબેડકરનગરમાં રહેતી મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવેલ જયાં તેમનું મોત નિપજયું હતું. આ બનાવની એ ડીવીઝન પોલીસમાંથી મળતી માહિતી મુજબ જૂનાગઢનાં બિલખા રોડ આંબેડકરનગરમાં રહેતા…

Breaking News
0

શોભાવડલા : સગીરાની છેડતી, ફરીયાદ નોંધાઈ

વિસાવદરનાં શોભાવડલા ગામે રહેતી સગીરા પોતાનાં ઘર પાસે એકલી ઉભી હતી ત્યારે ગામનો જ શખ્સ જતિન હસમુખભાઈ ખાંભુએ ત્યાં આવી તેનું બાવડું પકડી તેના ઘરનાં પાછળનાં ખુલ્લા પ્લોટમાં લઈ જઈ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં પ્રજાજનોની સુખાકારી વધે અને મેઘરાજા કૃપા વરસાવે તેવી જીલ્લા કલેકટરની પ્રાર્થના ફળી : મુખ્ય કોઠારી સ્વામિ પ્રેમસ્વરૂપદાસજી

ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો જયાં બિરાજમાન છે તેવા જૂનાગઢ શહેરનાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે જૂનાગઢ જીલ્લા કલેકટર રચીત રાજ તાજેતરમાં દર્શનાર્થે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર લોકોની મદદ માટે ર૪ કલાક તૈયાર છે : જીલ્લા કલેકટર

જૂનાગઢ જીલ્લા કલેકટર રચીત રાજ સહીતનાં અધિકારીઓએ તાજેતરમાં એટલે કે જન્માષ્ટમી પર્વ પ્રસંગે જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે ઉજવણીમાં ઉપસ્થિત રહયા હતાં અને મંદિરમાં બિરાજમાન…

Breaking News
0

જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં સિંહનાં શિકારનો વિડીયો વાઈરલ

જૂનાગઢ અને આસપાસનાં વિસ્તારોમાં જંગલનાં રાજા વનરાજની લટારો અવાર નવાર જાેવા મળે છે. કયારેક કોઈ સારી હોટલમાં એનું મન ઠરી જાય તો ત્યાં પણ આંટો મારી આવે છે. આમ પણ…

1 50 51 52 53 54 285