Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં ૯ તાલુકામાં સરેરાશ ર થી ૬ ઈંચ વરસાદને પગલે ખુશીનો માહોલ

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થતાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. જૂનાગઢ જીલ્લાનાં માંગરોળમાં ૧ર કલાકમાં ૧ર ઈંચ વરસાદ નોંધાયો હતો જયારે ચોરવાડ સહિતનાં વિસ્તારોમાં પણ  ભરપુર…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનાં તાલાલામાં ૬.૫ અને ઉનામાં પાંચ ઇંચ જેટલા શ્રીકાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

ગીર સોમનાથ જીલ્લાના છએય તાલુકાઓમાં ગઈકાલે સવારથી શરૂ થયેલ અવિરત મેઘસવારીએ ચાર કલાકમાં સાંબલેધારે વરસાદ વરસાવી દેતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. જયારે નદી-નાળાઓમાં નવા નીર વહેતા થતા ઘોડાપૂર જેવી…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનાં જીવાદોરી સમાન હિરણ-૨ ડેમમાં ગણતરીના કલાકોમાં એક માસ ચાલે તેટલું નવું પાણી આવ્યું

ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન એવા ત્રણ તાલુકાની પ્રજા અને ૫ાંચ હજાર હેકટર ખેતીને પાણી પુરતા હિરણ-૨ ડેમમાં ૧૧ ફૂટ નવા પાણીની આવક થતા ખેડૂતો તથા પ્રજામાં રાહત ફેલાઇ છે.…

Breaking News
0

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આયોજીત કોર્નિયલ અંધત્વ મુક્ત ભારત અભિયાન ગુજરાત ઉજાસ યાત્રાએ શિવમ્‌ ચક્ષુ બેંક આરેણાની શુભેચ્છા મુલાકાત લીધી

રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ અને દ્રષ્ટિ ખામી સમિતિ પ્રેરીત નેત્રદાન જાગૃતિ પખવાડીયું સક્ષમ એન્ડ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-સુરત આયોજીત કોર્નિયલ અંધત્વ મુક્ત ભારત અભિયાન દ્વારા તા.૨૫/૮/ર૦૨૧ થી ૮/૯/ર૦૨૧ સુધી નેત્રદાન જાગૃતિ પખવાડિયા…

Breaking News
0

ગીર-સોમનાથ જીલ્લાને અલગથી હેડ પોસ્ટ ઓફીસ ડીવીઝન ફાળવવા રજૂઆત કરી

જૂનાગઢ ભાજપ મિડીયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, જૂનાગઢ જીલ્લાનાં યુવા સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માએ દિલ્હી ખાતે સંચાર મંત્રી દેવુસિંહ…

Breaking News
0

માંગરોળમાં ભારે વરસાદથી સોસાયટીમાં પાણી ભરાયા, તંત્ર સામે રોષ

માંગરોળમાં સતત ૧૩ કલાક સુધી મેઘરાજા અવિરત વરસતા ગઈકાલે બપોર સુધીમાં ૧૨ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પેશકદમીની અનેક ફરીયાદો અને તંત્રના ભેદી મૌન વચ્ચે ધોધમાર વરસાદથી  સોસાયટીઓમાં પાણી ભરાતા…

Breaking News
0

જાપાનમાં પેરાઓલમ્પિકમાં ભાગ લઇ રહેલા ખેલાડીઓ અને સહાયકોને મોરારિબાપુ તરફથી ૨૦ લાખનું પ્રોત્સાહન

જાપાનમાં અત્યારે પેરા ઓલમ્પિક ખેલ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ મુખ્ય ઓલમ્પિકની રમતો પૂરી થયા બાદ પેરાઓલમ્પિક ખેલ મહોત્સવ ચાલે છે જેમાં ભારતમાંથી ૫૦ સ્પર્ધકો અને ૫૪ અન્ય વ્યક્તિઓ જેમાં…

Breaking News
0

ફનવર્લ્ડમાં ડીજે ૧૩નાં તાલે જન્માષ્ટમી, મટકી ફોડની ઉજવણી

જૂનાગઢનાં હાઝીયાણી બાગ ખાતે આવેલ ફનવર્લ્ડમાં ડીજે ૧૩નાં ધમાકેદાર સંગીતનાં સથવારે જન્માષ્ટમી, મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ભગવાન શ્રી કૃષ્ણને પારણામાં ઝુલાવ્યા હતા અને…

Breaking News
0

પીએફના નવા નિયમ, પાન-આધાર લિન્ક નિયમો તેમજ એલપીજી સિલિન્ડરના ભાવમાં થયેલ ફેરફાર

સપ્ટેમ્બરની શરૂઆતમાં આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવા, એલપીજી સિલિન્ડરના ભાવ સહિત ઘણી બધી વસ્તુઓના નિયમો અને ભાવ બદલાયા છે. એસબીઆઈએ જાહેર કર્યું હતું કે તેના તમામ બેન્ક ખાતા ધારકોએ પાનકાર્ડને…

Breaking News
0

જૂનાગઢનાં ગ્રોફેડ રોડ નજીક અગાઉનાં મનદુઃખે માર માર્યો

જૂનાગઢનાં બિલખા રોડ પાણીની ટાંકી પાસે જીવનગર ખાતે રહેતા કિશનકુમાર દલપતભાઈ મકવાણાએ સાગર ઉર્ફે બાલો ધર્મેશભાઈ પરમાર, મલ્હાર ઉર્ફે મલ્લો રણજીતભાઈ પરમાર, ગૌતમ ઉર્ફે ગવો કિશોરભાઈ વડીયાતર, સિરાજ અશોકભાઈ ચૌહાણ,…

1 51 52 53 54 55 285