Yearly Archives: 2021

Breaking News
0

ગુજરાતની પ૩ હજારથી વધુ આંગણવાડીના ૧૪ લાખ ભૂલકાઓને બબ્બે જાેડી ગણવેશ અપાશે

ગુજરાતની વિવિધ પ૩ હજારથી વધુ આંગણવાડીઓમાં કિલકિલાટ કરતા ૩ થી ૬ વર્ષના ૧૪ લાખ બાળકોને વિનામૂલ્યે ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગણવેશ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાના ૫ કેસ 

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ૫ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૨, મેંદરડા ૧ અને માંગરોળમાં ર નો સમાવેશ થાય છે.  જયારે ૪ લોકો ડીસ્ચાર્જ થયા છે. જયારે…

Breaking News
0

ગત વર્ષે જુન મહીનામાં સરેરાશ ૮.૬૩ ઈંચ અને ચાલુ વર્ષે માત્ર ર.૬૧ ઈંચ વરસાદ

જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં વરસાદી વાતવરણ અને મેઘાવી માહોલ છવાયેલો રહે છે પરંતુ વરસાદ બરોબર ન થતો હોય ખેડૂતોમાં ચિંતાની લાગણી જાેવા મળી હતી. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ સહીત રાજયનાં અનેક…

Breaking News
0

હનીટ્રેપ : ધોરાજી રેલવે ફાટકનાં ગેઈટ કિપરનો છરીની અણીએ અર્ધનગ્ન વિડીયો ઉતારી રૂા.પ લાખ માંગનાર એક મહિલા સહિત ચાર સામે ફરિયાદ : ત્રણની ધરપકડ

ધોરાજી રેલ્વે ફાટકનાં ગેઈટ કિપરનો છરીની અણીએ અર્ધનગ્ન વિડીયો ઉતારી અને આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂા.પ લાખની રકમ માંગી અને બાદમાં રૂા.૩ લાખમાં સમાધાન કરી અને રૂપિયા માંગવામાં…

Breaking News
0

આજે સાંજે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં વિસાવદરમાં કોંગ્રેસની કારોબારી બેઠક

વિસાવદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મંગળવારના રોજ ‘સુંદરબા બાગ’ ખાતે સાંજે ૪ કલાકે કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિકભાઈ પટેલ તેમજ…

Breaking News
0

સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર સાથે જાેડતી ટ્રેનો શરૂ કરવાની માંગ વચ્ચે વેરાવળ-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન પ જુલાઈથી શરૂ થશે : યાત્રીકોમાં આનંદની લાગણી

જૂનાગઢ અને સોરઠ તેમજ સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ટ્રેન યાત્રીકો માટે ખુશખબર આવ્યા છે અને આનંદદાયક સમાચાર તો એ છે કે આગામી તા. પ જુલાઈથી વેરાવળ-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે.…

Breaking News
0

જૂનાગઢની મહિલા સંસ્થાએ ૧ર૦થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવી

જૂનાગઢની શ્રી ચામુંડા શકિત મહિલા ઔદ્યોગિક સહકારી મંડળીનાં પ્રમુખ અને કોર્પોરેટર આરતીબેન જાેષીએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં અનેક પરીવારોની સ્થિતિ દયનીય બની છે. ત્યારે મહિલાઓને પગભર બનાવવા માટે આ સંસ્થા…

Breaking News
0

ચાંપરડામાં પૂ. મુકતાનંદ બાપુનાં આર્શિવાદ મેળવતા એસપી ચિંતન તેરૈયા

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની સુરક્ષાનો હવાલો સંભાળતા એસપી ચિંતન તેરૈયએ ચાંપરડાનાં સુરેવધામ આશ્રમની મુલાકાત લઈ અખીલ ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ અને પંચઅગ્નિ અખાડાનાં સભાપતિ પૂ. મુકતાનંદ બાપુની મુલાકાત લઈ પરિવાર સાથે…

Breaking News
0

કોરોના મંદ પડતા યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોનો બેફામ ઘસારો

દ્વારકા યાત્રાધામમાં હવે ડેસ્ટીનેશન્ટ ટુરીઝમનો પણ ઉમેરો થતાં દર્શનાર્થીઓ અને હરવા-ફરવા માટેના પ્રવાસીઓનો પણ ઉમેરો થયો છે. જેને લઈને કોરોનાની બીજી લહેર પછી દ્વારકામાં શુક્ર-શનિ અને રવિવારની ત્રણ દિવસની રજામાં…

Breaking News
0

ઓખા બેટ દ્વારકામાં ૧૮+  વેકસીનેશન સાથે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

દેશના છેવાડે આવેલ બેટ શંખોદ્વાર ટાપુ વિશ્વ પ્રસિદ્ધ યાત્રા ધામ સાથે પ્રવાસીઓ માટેનું ઉત્તમ સ્થાન ગણાય છે. અહી ૮૦%  મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. પરંતુ અહી દરેક સામાજિક કે…

1 93 94 95 96 97 285