મકરસંક્રાંતિનાં પાવન પર્વે નિમિત્તે કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતાની જન્મ જયંતી નિમિત્તે ભવનાથ તળેટીમાં શ્રી સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની વાડી ખાતે સમુહ આરતીનું આયોજન કરી ઈષ્ટદેવ શ્રી માંધાતાની જન્મ જયંતીની…
ખંભાળિયા દ્વારકા માર્ગ ઉપર આજે સવારે પુરપાટ જતી એક ખાનગી કંપનીની બસના ચાલકે એક બાઈકને અડફેટે લેતાં તેના ઉપર જઈ રહેલા એક ભરવાડ યુવાનનું કરૂણ મૃત્યુ નિપજયું હતું. આ સમગ્ર…
ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે શુક્રવારે ઢળતી સાંજે સ્પેસ સ્ટેશન જાેવા મળ્યું હતું. પૃથ્વીની બહાર ૪૦૮ કિલોમીટરની ઊંચાઈએ રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહેલા આ ચમકતા તારા જેવા ઈન્ટરનેશનલ સ્પેસ…
જૂનાગઢ શહેરમાં અને જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. લોકો તકેદારી રાખતા ન હોવાનું આ પરીણામ છે તેવું પ્રાથમિક અનુમાન છે. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ શહેરની વાત કરીએ તો વધુ…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ કાતિલ ઠંડી રહેશે તેવી આગાહી થઈ રહી છે. ગઈકાલે…
જૂનાગઢ જિલ્લા પોલીસ વિભાગમાં માઉન્ટેન શાખામાં કુલ ૨૨ અશ્વો ફરજ બજાવે છે, ગઈકાલે માઉન્ટેન શાખામાં રહેલ કુંદન એટલે કે મારવાડી જાતના આ અશ્વને કોલિક નામની બીમારી થઈ જતા તેને જૂનાગઢ…
જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં જાહેર પબ્લિક ફરીયાદ નિવારણ વિભાગનાં અધ્યક્ષ વી.ટી. સીડાની એક યાદી જણાવે છે કે, ગઈકાલે અગ્રણીઓની ઉપસ્થિતિમાં જૂનાગઢ જીલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર પાઠવી અને કેશોદમાં ચીટર…