Monthly Archives: January, 2022

Breaking News
0

રાત્રીનાં અને પરોઢીયે ઠંડીનો ધ્રુજારો, દિવસ દરમ્યાન હુંફાળુ વાતાવરણ  : ગિરનાર  પર્વત ઉપર ૭.૬ ડીગ્રી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડકમાં રાહત છે અને લઘુત્તમ તાપમાનનો પારો ઉંચો ચડી ગયો છે. તેમ છતાં મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થાય છે. ત્યારબાદ હુંફાળુ વાતાવરણ…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે  જનરલ બોર્ડ, પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા

જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની એક મહત્વની બેઠક આજે યોજવામાં આવી છે. આ બેઠકમાં  શાસક પક્ષની ટીમ આ ઉપરાંત કમિશ્નર રાજેશ તન્ના સહીતનાં પદાધિકારીઓ ઉપરાંત વિરોધ પક્ષનાં પદાધિકારીઓ અને મનપાનાં તમામ…

Breaking News
0

કેસર કેરીનાં ઉત્પાદનમાં પ૦ ટકા જેટલો ઘટાડો રહેવાની બાગાયતદારોમાં ભીતિ

આ વખતે કેસર કેરી ખાવા માંગતા કેરી પ્રેમીઓએ કેરી ખરીદવા પોતાના ગજવા હળવા કરવા પડે તેવી સ્થિતિ ઉભી થવાની છે. કેરી પકવતા ખેડૂતોનું માનવું છે કે, આ વખતે ઉત્પાદનમાં ૫૦…

Breaking News
0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા ૩૬૩ દિવસમાં ૪૬,૫૩૧ લોકોને વેક્સીન અપાઇ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલની કોરોના રસીકરણ ટીમે રસીકરણ ક્ષેત્રે અદ્વિતીય રસપ્રદ સિધ્ધી હાંસલ કરી છે. ૧૬મી જાન્યુઆરી ૨૦૨૧થી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા કોરોના રસીકરણ મહાઅભિયાનને વેગવંતુ બનાવ્યું હતું.…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા કલેકટરે સ્ટાફ સાથે રીવ્યુ બેઠક યોજી

જૂનાગઢમાં કલેકટર રચિત રાજ દ્વારા ઓફિસ સ્ટાફ સાથે એક રીવ્યુ બેઠક યોજી હતી. જેમાં ૧૦૦ દિવસનો લક્ષ્યાંક આપ્યો હતો અને આ સમય મર્યાદામાં રેફરન્સ, જમીનને લગત બાકી પ્રકરણોનો નિકાલ કરવા…

Breaking News
0

જૂનાગઢના તરવરીયા પત્રકાર અમાર બખાઈનો આજે જન્મદિવસ

જૂનાગઢમાં છેલ્લા ચાર વર્ષથી પત્રકારિતા કરતા એવા યુવાન પત્રકાર અમાર બખાઈનો આજે જન્મદિવસ છે. પરંતુ તે કેવો નસીબદાર છે કે, માતા પુત્રનો એક જ દિવસે જન્મદિવસ છે. અમાર બખાઈની માતા…

Breaking News
0

કોરોનાનાં વધતા કેસની વચ્ચે લગ્નસરાની મોસમ શરૂ થઈ, સાવચેતી રાખવા તંત્રની અપીલ

ગુજરાત રાજયમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં ગુજરાતમાં પાછલા ૬ મહિનાના પછી ૧૨,૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે. આવામાં સતત વધતા કેસની વચ્ચે લગ્નની સિઝન…

Breaking News
0

હિમાલયના છોડ બુરાંશના અર્કના સેવનથી કોરોના સામે રક્ષણ મળશે : સંશોધકોનો દાવો

હિમાલયના છોડ બુરાંશના અર્કથી કોરોના વાયરસ ભાગી જશે. નવી દિલ્હીમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મંડી અને ઈન્ટરનેશનલ સેન્ટર ફોર જિનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેકનોલોજી (ICGEB)ના સંશોધકોએ એક અભ્યાસમાં મોટી સફળતા હાંસલ…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોના બેકાબુ : નવા પર પોઝીટીવ કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો હતો પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થઇ રહ્યો છે, આજે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા પર પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા ૨૪…

Breaking News
0

ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની અંબે માતાજીનો પ્રાગટયોત્સવ સાદાઈથી સોમવારે યોજાશે

સોરઠનાં પ્રભાસ ક્ષેત્રે ગરવા ગઢ ગિરનારની ટોચ ઉપર બિરાજમાન માતા અંબાજીનો પોષી પૂનમ એટલે કે જગતજનની માં અંબાજી માતાનો પ્રાગટય દિવસ એટલે કે માતાજીનો જન્મ દિવસ તા. ૧૭-૧-ર૦રરને સોમવારે સાદાઈથી…

1 9 10 11 12 13 20