શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ જ્ઞાનબાગ જૂનાગઢમાં તા. ૧૯-૧-રરનાં રોજ સંતો તથા કોલેજનાં વિદ્યાર્થીઓએ પવિત્ર માઘસ્નાન કર્યુ હતું. માઘસ્નાન અંગે સનાતન ધર્મમાં દર્શાવેલ આધ્યાત્મિક મહત્વની માહિતી જ્ઞાનબાગ ગુરૂકુળનાં સાધુ નંદકિશોરદાસજીએ આપી હતી.…
જૂનાગઢ સહિત સોરઠ અને સોૈરાષ્ટ્રમાં ઠંડીમાં ઘટાડો યથાવત રહ્યો છે જેનાં કારણે લોકોએ રાહત અનુભવી છે. દરમ્યાન જૂનાગઢ અને જીલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીમાં ઘટાડો થયો છે. ગઈકાલે જૂનાગઢનું લઘુતમ…
ખંભાળિયા તાલુકાના માધુપુર- પીપળિયા ગામે આવેલા સુવિખ્યાત કામઈ ધામ ખાતે તાજેતરમાં સામાજિક સમરસતાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કામઈ ધામ ખાતેના સન્માન તથા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો…
કોડીનાર તાલુકાના ઘાંટવડ ગ્રામ પંચાયતમાં યુવા મુસ્લિમ સરપંચ અબ્દુલભાઇ મહેતર ઘાંટવડ ગામના વિકાસની બાંહેધરી સાથે સરપંચ પદનો ચાર્જ સંભાળ્યો હતો. ગામમાં ઇતિહાસમાં પ્રથમ વખત યુવા સરપંચ તરીકે મુસ્લિમ સમાજના અબ્દુલભાઈ…
રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તેણે ટેલિકોમ વિભાગને વર્ષ ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬ની હરાજીમાં હસ્તગત કરેલા સ્પેક્ટ્રમને લગતી સમગ્ર વિલંબિત જવાબદારીઓની અને ભારતી એરટેલ લિમિટેડના ઉપયોગના…
જૂનાગઢ સહિત રાજયભરમાં એક તરફ બુસ્ટર ડોઝ દેવાની કામગીરી ચાલી રહી છે ત્યારે જૂનાગઢ શહેર અને આસપાસનાં વિસ્તારોમાં કોરોનાનાં કેસો રોજેરોજ નોંધાઈ રહયા છે. ગઈકાલે જૂનાગઢ શહેરમાં પ૯ કેસ નોંધાયા…