Monthly Archives: January, 2022

Breaking News
0

અરજદારની હકકીત ધ્યાને લઈ પોલીસે લીધા તત્કાલ પગલા : જૂનાગઢમાં વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો દાખલ કરવાનો દાબ આપતા જ તાત્કાલીક નાણાં પરત આપી દીધા

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત વર્ષના આસ્થાનાં કેન્દ્ર સોમનાથ ખાતે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે એની પૂર્વ સંધ્યાએ દરીયાદેવની મહાઆરતી કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત વર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથ ખાતે નવનિર્મિત અતિથિગૃહ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે એની પૂર્વ સંધ્યાએ દરીયાદેવની મહાઆરતી કરાશે. રાજ્યના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી…

Breaking News
0

ગ્રામસેવક ભરતી નિયમોમાં તા.૧૧-૧-૨૦૨૨નો પરિપત્ર રદ કરવા સચિવાલય ખાતે રજૂઆત

પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા કરવામાં આવતી ગ્રામસેવકની ભરતીમાં કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસના વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવતા હતા પરંતુ તારીખ ૧૧-૧-૨૦૨૨ના રોજ વિભાગ દ્વારા ગ્રામસેવક ભરતી નિયમોમાં વધુ બે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં ૭૩ શિક્ષણ સહાયકોને પ્રથમ માસથી પુરા પગારનો લાભ મળશે

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય દ્વારા જૂનાગઢ જીલ્લામાં ર૦૧૬માં ભરતી થયેલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયકોને કેમ્પ મારફતે પુરા પગારનાં હુકમો આપવામાં આવેલ હતાં. જાન્યુઆરી માસમાં ૭૩ શિક્ષક ભાઈ-બહેનોને…

Breaking News
0

આવતીકાલે શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ સોશ્યલ મીડિયાના માધ્યમથી ઉજવાશે

શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી તારીખ ૨૧-૧-૨૨ના રોજ પંચવર્ષીય પાટોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિ…

Breaking News
0

વેરાવળ સમસ્ત ફકીર સમાજનાં પ્રમુખપદે ઈકબાલભાઈ બાનવા ચુંટાઈ આવ્યા, શુભેચ્છાઓ પાઠવાઈ

વેરાવળ સમસ્ત ફકીર સમાજની પ્રમુખ પદની ત્રણ વર્ષની મુદ્દત પુરી થતા વેરાવળ સમસ્ત ફકીર સમાજની ચૂંટણી વેરાવળ સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખની આગેવાનીમાં ચૂંટણી પંચ રચી ચૂંટણી કાર્યક્રમ યોજાયેલ જેમાં બે…

Breaking News
0

વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા વિવિધ વિસ્તારોમાં રામ ખીચડી અને કપડાનું વિતરણ કરાયું

જૂનાગઢ શહેરના જવાહર રોડ, હાટકેશ્વર મહાદેવ મંદિર સહીતના વિસ્તારોમાં મકરસંક્રાંતિ નિમિતે વિશ્વ હિન્દૂ પરિષદ જૂનાગઢ મહાનગર માતૃશક્તિ – દુર્ગાવાહીની ટીમ દ્વારા કપડાનું વિતરણ થયું હતું તેમજ રામ ખીચડી વિતરણ પણ…

Breaking News
0

ખંભાળિયા નજીક ખનીજ ભરેલા ચાર ટ્રકો ઝડપાયા : તંત્ર દ્વારા કાર્યવાહી

ખંભાળિયા નજીક જાહેરમાં રોયલ્ટી વગર તથા ઓવરલોડ રીતે ખનીજ ભરેલા ડમ્પરો અગાઉ ઝડપાયા બાદ ગતરાત્રે અહીંના હાઈ-વે માર્ગ ઉપરથી સ્થાનિક લોકો દ્વારા મોરમ ભરીને જતા ચાર ટ્રકોને અટકાવી, આ બાબતે…

Breaking News
0

મીઠાપુરમાં ૨૬ શખ્સોને જેલ હવાલે કરાયા

ઓખા મંડળના મીઠાપુર પાસે આવેલા દેવપરા વિસ્તારમાં ચૂંટણી અંગેનું મનદુઃખ રાખી, સામ-સામા પક્ષે ધીંગાણું ખેલવા જીવલેણ હથિયારો નીકળેલા કુલ ૨૬ શખ્સોને પોલીસે ઝડપી લઇ, સ્થાનિક અદાલતમાં રજુ કરાતા  અદાલતે આરોપીઓને…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં રોકેટ ગતિએ કોરોના : ૧૩૧ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાએ રોકેટગતિ પકડી છે. મળતી વિગત અનુસાર ગઈકાલે જૂનાગઢ શહેરનાં ૧૧૬ કેસ, જૂનાગઢ તાલુકાનાં ૭, કેશોદ-ર, માંગરોળ-૧, વંથલી-પ મળી કુલ ૧૩૧ કેસ નોંધાયા છે. #saurashtrabhoomi #media…

1 7 8 9 10 11 20