લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ અને મહાપરાક્રમી એવા વિરદાદા જશરાજજીનાં નિર્વાણદિનની આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રઘુવંશી લોહાણા સમાજમાં ઘરે ઘરે આજે વિરદાદા જશરાજજીનાં નિર્વાણદિન નિમિત્તે ભાવાંજલી…
ભૂમીરાજસીંહ જયુભા જાડેજા જામનગર જીલ્લાના કાલાવાડ ખાતે રહેતા હોય અને તા.૨૦-૧-૨૦૨૧ના રોજ જૂનાગઢ ખાતે આવેલ હોય, તેમના કપડા, ઇલે. ગેઝેટ્સ, ડોક્યુમેન્ટ સહિત કુલ રૂા.૪,૦૦૦/-ની કિંમતના સામાનનો થેલો ઓટો રીક્ષામાં ભુલાઇ…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસ થયા લઘુત્તમ તાપમાનમાં ઉત્તરોત્તર ઘટાડો થવાના કારણે ઠંડીમાં રાહત થઈ છે. શુક્રવારે ૪.૮ ડીગ્રી મહત્તમ તાપમાન વધીને ૧૯.ર ડીગ્રીએ પહોંચી ગયું હતું. આમ…
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ની ટીમનો ઉત્સાહ કોવિડ મહામારીએ પણ મંદ કર્યો નથી. જાે કે એસોસિયેશન તેની પ્રત્યેક પ્રવૃત્તિઓ વખતે કોવિડ સંબંધી સરકારી દિશા નિર્દેશો અને માર્ગદર્શિકાનું પાલન કરે છે…
૭ મહિના પહેલા કેશોદનાં ઘનશ્યામ ઈન્ડસ્ટ્રીઝના મુકુંદ ટ્રેડર્સ નામની પેઢીએ ૨૪ લાખની કિંમતનાં ૨૫ ટન સીંગદાણા ટ્રકમાં ભરી સોલાપુર એક વેપારીને મોકલ્યા હતા. પરંતુ બે દિવસ વિતવા છતાં ન પહોંચતા…
મેંદરડા તાલુકાનાં દાત્રાણા ગામે પી.એચ.સી. સેન્ટરમાં ફરજ બજાવતાં ડો. ભરડવાની અચાનક બદલી થતાં લોકોનો રોષ જાેવા મળ્યો હતો અને ડોક્ટરને ફરીથી નિમણૂક કરવા માટે ગ્રામજનોએ માંગણી ઉઠવા પામી છે. ડો.…
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થઇ રહ્યો છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા ૧૫૯ પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા ૨૪ કલાકમાં…
વંથલીનાં સેંદરડા ગામે વાડી વિસ્તારમાં ખેડુત દંપતીની હત્યા અને લુંટની સનસનાટીપૂર્ણ ઘટનામાં પોલીસને મહત્વની સફળતા સાંપડી હોવાનું અને ત્રણ શખ્સોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢ…
આજે જાન્યુઆરી, ૨૦૨૨ને શુક્રવારના દિવસે શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખીને શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની…