પોતાની શારીરિક અક્ષમતા છતાં સખત અને સતત મહેનત તેમજ કોઠાસૂઝથી યોગાસનમાં મહારથ મેળવી ‘ધ રબર ગર્લ’નું બિરૂદ પ્રાપ્ત એવી સુરતની દિકરી અન્વી ઝાંઝરૂકિયાને તા.ર૪ જાન્યુઆરી સોમવારે ‘રાષ્ટ્રીય બાલિકા દિન’ અવસરે…
જૂનાગઢ સહિત રાજયભરમાં તેમજ દેશભરમાં કોરોનાનાં સંક્રમણની સંખ્યા સતત વધી રહી છે જેની સામે તકેદારીનાં પગલા અંતર્ગત એસઓપી ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવી રહેલ છે. તેમજ ગુજરાતનાં ૮ મહાનગરો, ર…
જૂનાગઢ સહિત સોરઠ પંથક અને રાજયભરમાં ગઈકાલથી વેસ્ટ ડિસ્ટંર્બન્સને કારણે હવામાનમાં ભારે પલ્ટો આવ્યો છે. દરમ્યાન જૂનાગઢ શહેરમાં લોકોને ફરી કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. એક જ દિવસમાં ઠંડીમાં…
રેલ્વે વિભાગ દ્વારા યાત્રીકોની સુવિધા માટે વધુ આધુનિક સેવાઓનાં લોકાર્પણનો કાર્યક્રમ જૂનાગઢ રેલ્વે સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો હતો. જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાનાં હસ્તે યાત્રીકો માટે વાતાનુકુલીત સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો…
જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે પત્રકાર એકતા સંગઠન ગુજરાતની મિટીંગ પ્રદેશ પ્રમુખ લાભુભાઇ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ કાર્યક્રમની શરૂઆત રાજ્યનાં મંત્રી દેવાભાઈ માલમ અને પ્રદેશ હોદેદારોનાં હસ્તે દિપ પ્રાગટ્ય…
ગુજરાત રાજ્યના ૩૩ જીલ્લાના ૬૫૦૦ પત્રકારોનું વિશાળ સંગઠન ધરાવતા પત્રકાર એકતા સંગઠનની ગીર-સોમનાથ જિલ્લાની અગત્યની બેઠક પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, પ્રદેશ અગ્રણી ગીરવાનસિંહ સરવૈયા, જલદીપભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જીલ્લા…
સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ભોય જ્ઞાતિની દિકરી દિપીકાબેન ડી. ચાવડા જૂનાગઢના આદર્શ લગ્ન મંડળનાં હોલ ખાતે તા.૨૨-૧-૨૦૨૨ને શનિવારના રોજ યોજવામાં આવેલ હતા. જેમાં દિપીકાબેનને ૪૫ જેટલી કરીયાવરની ઘરવખરીની વસ્તુઓ…