ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ – જૂનાગઢ દ્વારા દર મહિનાનાં બીજા રવિવારે જરૂરીયાતમંદ કુટુંબોને વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે અને આ વખતે જાન્યુઆરી મહિનામાં અને મકરસંક્રાંતિનાં પાવન તહેવાર નિમિતે…
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગાડામાર્ગ એવા ઝાંઝરડા પુલથી ચોબારી રોડને પહોળો કરવા મુસ્લિમ-ઘાંચી સમાજના કબ્રસ્તાનની જમીન ગેરકાયદેસર રીતે સંપાદિત કરાતા મુસ્લિમ સમાજમાં વિરોધનો વંટોળ ઉભો થવા પામેલ છે જેના અનુસંધાને કલેકટરને…
ગૂડ ગવર્નસ સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પ્રવાસી શિક્ષકોની મંજુરી માટે જૂનાગઢ, વિસાવદર અને કેશોદમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક…
જૂનાગઢ જિલ્લામાં હાલ સેવા સેતુનો સાતમો તબક્કો કાર્યરત છે. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લાને આવરી લઇ ૩૦થી વધુ યોજાયેલ સેવા સેતુમાં કુલ ૩,૩૯,૨૫૬ અરજીઓનો નિકાલ કરાયો છે. લોકોને ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકે…
બેંકીંગ સેવાથી વંચિત લોકોને બેંકીંગ સેવાઓ પુરી પાડી તેમની બચતની પ્રવૃતિને ઉત્તેજન આપવા માટે સને ૧૯૭૨માં ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લી.ની સ્થાપના કરવામાં આવેલ હતી. બેંકે અવિરત પ્રગતિ, સ્થિરતા…
જૂનાગઢના ગિરનાર રોડ ખાતે આવેલ મયારામદાસજી આશ્રમના બાળકો માટે ૬૦ સેટી-પલંગનું વિતરણ કરવામાં આવેલ હતું. જેનુ ઉદઘાટન સીરીષભાઇ પંચમિયાના હસ્તે કરવામાં આવેલ હતું જે સેટી-પલંગના દાતા છે. કેશવભાઈ પાનસુરીયા સુરત,…
ધારી પૂર્વ વન વિભાગનાં મોરશુપડા જંગલમાં એક સિંહણ પોતાનાં બાળને વ્હાલ કરી રહેલ હોય આ માતૃપ્રેમનું અનોખું દ્રશ્ય કેમેરામાં કલીક કરવામાં આવ્યું હતું. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio…