Monthly Archives: March, 2022

Breaking News
0

કરજણનાં સાંસદનાં અશોભનીય વર્તન સામે માંગરોળ મામલતદાર કર્મીઓનું વિરોધ પ્રદર્શન

કરજણ ખાતે સાંસદ મનસુખ વસાવા દ્વારા મામલતદાર સાથે અશોભીત વર્તન કરતા માંગરોળ મામલતદાર કચેરી કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હાલમાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરજણના મામલતદાર સાથે…

Breaking News
0

પંચાયત વિભાગની ભરતીમાં એકને ગોળ અને એકને ખોળની નીતિના આક્ષેપ

પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવતી ગ્રામસેવક ભરતીમાં અગાઉ કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસના વિદ્યાર્થીઓને જ લાયક ગણવામાં આવતા હતા પરંતુ તા.૧૧-૧-૨૦૨૨ના જાહેરનામા દ્વારા ઉચ્ચ ડિગ્રીઓનો સમાવેશ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ…

Breaking News
0

ગૌભકત તથા પોલીસ પરીવાર દ્વારા સંતવાણી-લોકડાયરો યોજાયા

દ્વારકા ખાતે ગૌભકતો તથા પોલીસ પરીવારનાં સંયુકત ઉપક્રમે ભથાણ ચોકમાં આવેલ ગૌશાળાનાં લાભાર્થે સંતવાણી તથા લોકડાયરો યોજાયો હતો. આ ડાયરામાં ભરતદાન ગઢવી, પ્રવિણદાન ગઢવી, ભરતભાઈ દવે સહીતનાએ રમઝટ બોલાવેલ હતી.…

Breaking News
0

પીકઅપ વાનમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો કટીંગ સમયે જ કલ્યાણપુર પંથકમાંથી ઝડપાયો

કલ્યાણપુર તાલુકામાં એક પીકઅપ વાનમાં ચોરખાનું બનાવી અને આ વાહનમાં પશુ રાખીને છુપાવીને લઈ જવાતી વિદેશી દારૂની ૫૫૧ બોટલો પોલીસે પકડી પાડી હતી. આ કાર્યવાહીમાં દારૂની હેરફેર સાથે સંકળાયેલા વાહનો…

Breaking News
0

રમેશ ચોપડકરની જીવનયાત્રા પુસ્તક ‘જહાં શિવ લે ચલે, મહાકાલ સે સોમનાથ’નું વિમોચન

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં સોમનાથ યાત્રી સુવિધા કેન્દ્રનાં ઓડીટોરીયમ હોલ ખાતે સમગ્ર જીવન વેરાવળ માટે સમર્પિત રહેતા અગ્રણી રમેશભાઈ ચોપડકરના જન્મ ઈન્દોર મહાકાલથી કાર્યક્ષેત્ર સોમનાથ સુધીનું અથથી ઈતિ સંપૂર્ણ…

Breaking News
0

યુક્રેનમાં ફસાયેલા દ્વારકા જિલ્લાના વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાત લેતા જિલ્લા શિક્ષણાધિકારી

રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલા ભીષણ યુદ્ધે હાલ સર્વત્ર ભય અને ચિંતાનો માહોલ પ્રસરાવી દીધો છે. જેમાં ખાસ કરીને યુક્રેન ખાતે અભ્યાસ અર્થે ગયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર ભારતના…

Breaking News
0

શિવરાત્રીનો મેળો શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન થયો : જૂનાગઢ પોલીસની અસરકારક કામગીરી

જૂનાગઢ ખાતે તાજેતરમાં યોજાયેલ મહાશિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો આવેલ હોય તેમજ આ મેળામાં ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજર રહેલા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ…

Breaking News
0

શિવરાત્રીનાં મહા મેળામાં પોલીસ-હોમગાર્ડની રાઉન્ડ ધ કલોક કામગીરીની વ્યાપક સરાહના

જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ મહા શિવરાત્રી મેળામાં ગોઠવવામાં આવેલ બંદોબસ્તમાં ચાલુ સાલે પણ દર વખતની જેમ જૂનાગઢ જિલ્લાના મહા શિવરાત્રી બંદોબસ્તમાં ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ…

Breaking News
0

ગિરનાર જંગલ વિસ્તારમાં લાશ પડી હોવાની માહિતી મળતા ખોયા પાયા ટીમે સઘન તપાસ કરતા પથ્થરની શીલા નીકળી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ શિવરાત્રી મેળામાં જડબેસલાક બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવેલ હતી. જૂનાગઢ…

Breaking News
0

ઉપલા દાતાર ખાતે પટેલ બાપુની ૩રમી પુણ્યતિથી સોમવારે ઉજવાશે

જૂનાગઢનાં ઉપલા દાતાર ખાતે બ્રહ્મલીન મહંત પટેલ બાપુની ફાગણ સુદ ૭ને સોમવારે ૩રમી પુણ્યતિથીની ઉજવણી કરાશે. આ અંગે વર્તમાન મહંત ભીમબાપુએ જણાવ્યું હતું કે, પટેલ બાપુની પુણ્યતિથીની ભારે આસ્થા સાથે…

1 14 15 16 17 18 19