જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં પ્રભાતફેરી ધૂનમંડળના સ્થાપક સભ્ય મુકુંદભાઈ ત્રીભોવનદાસ ભસ્તાના(ઉ.વ.૮૫) કે જેઓ સ્વેતનભાઈ મુકુંદભાઈ ભસ્તાનાના પિતા થાય છે. જેમનું તા.૧૪-૩-૨૦૨૨ને સોમવાર, ફાગણ સુદ એકાદશીના રોજ માંગરોળ મુકામે શ્રીજી ચરણ પામેલ…
યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ ઉત્સવ માટે ભાવિકોના પ્રવેશ અંગે જિલ્લા કલેકટર એમ.એ. પંડયા દ્વારા ર્નિણય લેવાયા બાદ વહીવટીતંત્ર તથા પોલીસ વિભાગે પૂરજાેશમાં તૈયારી સાથે સુરક્ષા તથા સલામતીની વ્યવસ્થા ગોઠવાઈ છે. કાયદો…
ખંભાળિયાના ધારાસભ્ય દ્વારા તાજેતરમાં વિધાનસભામાં અહીંના એક તલાટી મંત્રી સામે દારૂ પીવા સહિતના આક્ષેપો કરતું નિવેદન આપવામાં આવતા આ પછી તલાટી મંત્રીની તાલુકા ફેર કરવામાં આવેલી બદલીનો ઉગ્ર વિરોધ સતવારા…
આગામી તા.૧૭ માર્ચનાં હોલીકા ઉત્સવ અને તા.૧૮ માર્ચનાં ધૂળેટી ઉત્સવની આ વર્ષે જૂનાગઢ સહિત રાજયભરમાં ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે અને ભારે ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. ગુજરાતી પ્રજા…
લાડી લોહાણા સિંધી મહિલા મંડળ, જૂનાગઢ દ્વારા વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી હોટેલ ઈન્દ્રલોક ખાતે સાંજે ૪ થી ૮ કલાક સુધી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૨૨૦ જેટલી મહિલાઓ હાજર…
જૂનાગઢ શહેરનાં વોર્ડ નં.૩નાં ખ્વાજાનગર વિસ્તારમાં ગઈકાલે મોડીરાત્રીનાં માર મારી અને લુંટ ચલાવી હોવાનો બનાવ બનવા પામતાં ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર ગઈકાલે રાત્રીનાં…
જૂનાગઢમાં કિન્નર ઉપર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા અંગેનો બનાવ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સી ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ફીઝા કુવર માસીએ…