તા.૧૨-૩-૨૦૨૨નાં રોજ જૂનાગઢ ખાતે શ્રી સરદાર પટેલ કર્ચામારી મંડળ આયોજિત દ્વિતીય સ્નેહ મિલન સમારોહ વર્ષ ૨૦૨૧-૨૨ યોજાયેલ હતો. આ કાર્યક્રમ દરમ્યાન સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય અગ્રણીયો, શૈક્ષણિક સંસ્થાનાં ટ્રસ્ટીઓ, તેમજ સ.પ.ક.મ.ના…
સમાજની સુંદર વ્યવસ્થાનાં ભાગરૂપે લગ્ન સંસ્થા આપણે ત્યાં અમલી છે અને સમાજમાં લગ્ન સમારોહનાં કાર્યક્રમો યોજાતા હોય છે. લગ્નનાં પ્રસંગોને દિવસો સુધી અગાઉ માણવામાં આવતા હતા પરંતુ આજનાં મોંઘવારીનાં સમયમાં…
ઉના પોલીસ સ્ટેશનમાં શાંતી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ જગ્યાએ બંદોબસ્ત લઈને લોકોના મંતવ્યો જાણ્યા આ તહેવાર નિમિત્તે શાંતિપૂર્ણ યોજાઈ અને કોઈ બનાવ ન બને તેની કાળજી સમાજના…
ભગવાન દ્વારકાધિશને રીઝવવા મહિલાઓએ મંદિરમાં ગોપી રસ કર્યો હતો. મહિલાઓના મત મુજબ જ્યાં કૃષ્ણ ત્યાં ગોપી અને જ્યાં ગોપી ત્યાં રાશ અને જ્યાં રાશ ત્યાં સંગ ભગવાન કૃષ્ણ હોય છે.…
દ્વારકા તાલુકાના રાંગાસર ગામે દીપડો હોવાની આશંકાએ ખેડૂત અને માલધારીઓમાં ચિંતા જગાડી છે. ગત રાત્રિએ લિંગારેશ્વર મહાદેવના મંદિરે પટાંગણમાં રહેલી એક વાછરડીનું મારણ થયું હતું તેમ ત્યાંનાં પુજારીએ જણાવેલ છે.…
દ્વારકાનાં સુરજકરાડી ગામે ૨૦૦૨થી કાર્યરત શ્રીકૃષ્ણનગર પ્રાથમિક શાળામાં હાલ આચાર્ય સહીત ૯ શિક્ષકો ૪૦૯ બાળકોને અભ્યાસ કરાવે છે. આ શાળાની છત જર્જરિત થઇ ગયેલ અને ચોમાસામાં વરસાદ આવે ત્યારે બાળકોને…
તાજેતરમાં ગુજરાત રાજયમાં આવેલ ૩૮ સંસ્કૃત મહાવિદ્યાલયોની ર૭મી રાજયસ્તરીય સ્પર્ધાઓનું આયોજન ભરૂચ ખાતે શ્રી નર્મદા સંસ્કૃત પાઠશાળામાં કરવામાં આવેલું હતું. જેમાં વેદ, વ્યાકરણ, સાહિત્ય, ન્યાય જેવા વિવિધ શાસ્ત્રોની ર૮ સ્પર્ધાઓ…
ભારત સરકારનાં પેટ્રોલીયમ મંત્રી અંતર્ગત ચાલતા પી.સી.આર.એ. દ્વારા જૂનાગઢ જીલ્લામાં વિવિધ મંડળોનાં સહયોગથી ઘરેલું ઉર્જા બચતની તાલીમ યોજાઈ હતી. જેમાં બહેનોને ગેસ બચાવો અને ઘરમાં સિલીન્ડર વધારે કેમ ચાલે, રસોઈ…
ભગવાન દ્વારકાધીશ તથા દેવાધિદેવ મહાદેવમાં અપરંપાર શ્રદ્ધા ધરાવતા અહીંના આગેવાન પી.એસ. જાડેજા દ્વારા આગામી રવિવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયા માર્કેટીંગ યાર્ડના ચેરમેન, જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકના…