શિવની ભકિતના પવિત્ર દિવસ ગણાતા એવા મહાશિવરાત્રી પર્વે પ્રથમ જયોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિર ભાવિકો માટે સળંગ ૪૨ કલાક ખુલ્લુ રહેલ હતુ. આ સમયગાળામાં વિશેષ મહાપૂજા સહિતના ધાર્મીક કાર્યક્રમો યોજાયેલ હતા.…
જૂનાગઢ મનપા દ્વારા વિશ્વ રસીકરણ દિવસ ૧૬ માર્ચના દિવસે સરકારશ્રીની સુચના મુજબ ૧૨ થી ૧૪ વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ કાર્યક્રમ વિધીવત શરૂ કરવામાં આવેલ હતો. કમિશ્નર રાજેશ તન્નાના માર્ગદર્શન તથા…
બોલીવુડના પ્રખ્યાત મ્યુઝીક ડીરેકટર, ગીતકાર તથા સંગીતકાર અને સીંગર એવા હિમેશ રેશમીયા તા.૧૬-૩-રરના રોજ વિશ્વ વિખ્યાત સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સાળંગપુર ધામ ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શનાર્થે પોતાના…
સિદ્ધ બાવા સ્થાન આશ્રમના મહંતે મધ્યપ્રદેશથી દ્વારકા દંડવતી યાત્રા કરી માનતા પૂર્ણ કરીને શ્રીકૃષ્ણ પ્રત્યે પોતાની અનેરી ભક્તિનો પરિચય આપ્યો હતો. ફૂલડોલ ઉત્સવ નિમિતે દ્વારકા ખાતે લાખો પદયાત્રીઓ આવી રહ્યા…
ઘણા લાંબા સમય બાદ લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને “કાયા કલ્પ સ્કીન ક્લિનિકના” સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. પીયુષ બોરખતરીયા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ હતી અને ધૂળેટીના(રંગોત્સવ) તહેવાર દરમ્યાન લોકોએ શું તકેદારી રાખવી…
શ્રી સંહિતા મહિલા મંડળના સંસ્થાપક વીણાબેન પંડ્યાની યાદમાં હોળીની રંગારંગ રમત રમાડવામાં આવેલી હતી. આ રમતમાં પ્રથમ નંબરને બાબુભાઈ જવેલર્સ તરફથી ૧,૧૦૦ રૂપિયાના ગિફ્ટ વાઉચર આપવામાં આવ્યા હતા. આ સાથે…
બાદશાહ મસાલાએ દેશભરના વિતરકો, સેલ્સમેન અને સુપર સ્ટોકિસ્ટોનેડેલ્ટિન હોટેલ, દમણ ખાતે ૬૪મી વાર્ષિક વેંચાણ મીટમાં જાેડાવા આમંત્રણ આપ્યું હતું. ઇવેન્ટની શરૂઆત મેનેજિંગ ડિરેક્ટર હેમંત જેઝવેરીના પ્રેરક વક્તવ્યથી થઈ હતી. જ્યાં…
અચલા એજ્યુકેશન ફાઉન્ડેશનના સ્થાપક ડો. મફતભાઈ પટેલ દ્વારા પ્રતિવર્ષ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને સમ્માનિત કરવામાં આવે છે ત્યારે આ વર્ષે જૂનાગઢ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષિકા ડો. ખુશ્બુ ગરાળાને કેરળના મહામહિમ રાજ્યપાલ…
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં ૬૭માં જન્મદિવસની તૈયારીનાં ભાગરૂપે સેવાકાર્યો અર્થે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં અધ્યક્ષસ્થાને એક અગત્યની મિટિંગ યોજાઈ હતી. જેમાં સંગઠનનાં…