Monthly Archives: June, 2022

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં અષાઢી બીજની આવતીકાલે ભવ્ય ઉજવણી કરાશે, તડામાર તૈયારીઓ

જૂનાગઢ શહેર સહિત સોરઠ અને સોૈરાષ્ટ્રભરમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ ધર્મપ્રસંગને લઈ તડામાર તૈયારીઓ વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. અષાઢી બીજને લઈ જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢમાં દેશના પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રારંભ કરાવ્યો

જૂનાગઢ શહેરની મધ્યમાં આઝાદ ચોકમાં આવેલા પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજ રોજ ખૂલ્લું મુકવામાં આવ્યું હતું. પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની ડિઝાઇન યુનિક અને આકર્ષક તો છે જ…

Breaking News
0

રથયાત્રા એટલે સામૂહિક એકતાનો સંદેશના હેતુ સાથે જૂનાગઢમાં અષાઢી બીજ નિમિત્તે આવતીકાલે ૧ જુલાઇના રોજ ૧૮મી જગન્નાથજીની રથયાત્રા ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. જગન્નાથજી મંદિરે સવારે શાહી સ્નાન, ભોગ હાંડી પ્રસાદ,…

Breaking News
0

ઈએસપીએન કંપનીમાં બાવન વિકમાં રૂા. ૩.૬૦ લાખનાં રોકાણની સામે રૂા.૧ર.૪૦ લાખ આપવાની લાલચ આપી ૧૦.૮૦ લાખ લઈ બાદમાં રૂપિયા ૬.૪૮ લાખ પરત ન આપ્યા

જૂનાગઢમાં એક કંપનીમાં રોકાણનાં બહાને બે શખ્સોએ રૂા.૧૦.૮૦ લાખ લઈ બાદમાં ૬.૪૮ લાખ પરત ન આપી ત્રણ વ્યકિતઓ સાથે છેતરપીંડી – વિશ્વાસઘાત કરતા સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ…

Breaking News
0

વંથલી-માણાવદરનાં માર્ગ ઉપરથી લીંકર પરમીટ મેળવી કારમાં ર૦૮ નંગ બિયર ટીનની હેરાફેરી કરતા બે ઝડપાયા

વંથલી પોલીસે લીંકર પરમીટ મેળવી કારમાં બિયરની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લીધા હતાં. પ્રાપ્ત વિગતો મુજબ વંથલી પોલીસે બાતમીનાં આધારે વંથલી-માણાવદર જતા રસ્તા ઉપર પહેલા વળાંકમાં વોચ ગોઠવી અહીંયાથી…

Breaking News
0

૧૦.ર૦ મી.ગ્રા.નો સોનાનો ચેન ધોવાના બહાને ૪ ગ્રામ સોનુ સેરવી લેતા ગઠીયાઓ

કેશોદનાં નોંજણવાવ ગામે રહેતા પ્રૌઢા બે ગઠીયાનો શિકાર બન્યા હતા. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી આ શખ્સોને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ નોંજણવાવ ગામે…

Breaking News
0

ધાર્મિક લાગણી દુઃભાવતા કે ખોટી અફવા સોશ્યલ મીડિયામાં ફેલાવનાર સામે પોલીસની લાલ આંખ

જૂનાગઢ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ માટે જૂનાગઢ જીલ્લા પોલીસ કટીબધ્ધ છે. પોલીસની ખાસ ટીમો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે વોટસઅપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, લીન્કડીન, ટેલીગ્રામ, ટીવીટર, સ્નેપચેટ, એમએકસ…

Breaking News
0

માતાની બિમારી અને નબળા અભ્યાસનાં તણાવમાં યુવાને જીવન ટુંકાવી લીધું !

માતાની બિમારી અને નબળા અભ્યાસનાં તણાવમાં યુવાને જીવન ટંુકાવી લેતાં અરેરાટી પ્રસરી હતી. આ દુઃખદ સમાચારની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢનાં મોતીબાગ રોડ, ગુણાતીતનગર, બ્લોક નં. એ-૩૭માં રહેતા પૂજન (ઉ.વ.…

Breaking News
0

બાંટવામાં એક શખ્સે સગીરાની જાતિય સતામણી કરી તેના ભાઈ ઉપર કુહાડીથી હુમલો કર્યો

બાંટવાનાં ઈન્દીરાનગરની ઘટનામાં પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આ વિસ્તારમાં રહેતા વિશાલભાઈ રામજીભાઈ પરમારે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, તેની સગીરવયની બહેન અને તેના પત્ની બાથરૂમ કરીને પરત આવતા હતા ત્યારે…

Breaking News
0

મોબાઈલ ફોન અને લેપટોપમાં વરલી મટકાનો જુગાર રમતા ૮૧ શખ્સો સામે ગુનો નોંધાયો

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ પોલીસે બ્લોચવાડા મસ્જીદ સામે રેડ કરી મોબાઈલ ફોન અને લેપટોપમાં વરલી મટકાનો જુગાર રમતા એક શખ્સને ઝડપી લઈ કુલ રૂા. ૧.૩૪ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી ૮૧…

1 2 3 38