Monthly Archives: July, 2022

Breaking News
0

દ્વારકા : શ્રી નાગેશ્વર મહાદેવ

પવિત્ર યાત્રાધામ દ્વારકાથી ૧૬ કિ.મી.ના અંતરે સમુદ્ર ક્ષેત્રે ઓખા મંડળમાં શ્રી નાગેશ્વર મહાદેવનું જયોતિલિંગ અનાદિકાળથી પ્રકાશે છે જે સમગ્ર ભારતવર્ષમાં આવેલ બાર જયોતિર્લીંગમાંનું એક છે. સૌરાષ્ટ્રના આ વનપ્રદેશને વર્તમાન સમયમાં…

Breaking News
0

કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શિવજી સ્વરૂપ વાઘાના શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-૦૭-૨૦૨૨ને શુક્રવારના રોજ હનુમાનજી દાદાને દિવ્ય શિવજી સ્વરૂપ વાઘા ધરાવવામાં આવેલ તેમજ શ્રી નિલકંઠ…

Breaking News
0

કોડીનાર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન

કોડીનાર શહેર અને તાલુકા ભાજપ દ્વારા કોંગ્રેસ પાર્ટીના અધીર રંજન ચૌધરી અને સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું કરાયેલ અપમાન તેમજ કોંગ્રેસની નબળી માનસિકતાના વિરોધમાં કોડીનાર ભાજપ પરિવાર દ્વારા કોંગ્રેસ…

Breaking News
0

ચોરવાડ પાલિકા દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના ડ્રોનો કાર્યક્રમ યોજાયો

ચોરવાડ નગરપાલિકા ખાતે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને પાલિકાના પ્રમુખ જલ્પાબેન ચુડાસમાની આગેવાની હેઠળ નગરપાલિકા હસ્તક ચાલી રહેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસો બનાવવામાં આવેલ જેનો લોકોને વહેલીતકે લાભ મળી રહે…

Breaking News
0

સોમનાથ ટ્રસ્ટે લમ્પી વાયરસ અટકાવવા વેકસીન માટે અનુદાન આપ્યું

પવિત્ર શ્રાવણ માસનાં પ્રથમ દિવસે વેરાવળ તાલુકાનાં શાંતિપરા ગામનાં પાટીયા પાસે આવેલ જય દ્વારકાધિશ ગૌ હોસ્પીટલનાં સ્વયંસેવકોએ સોમનાથ મંદિરની આસપાસ ફરતી નિરાધાર, અબોલ ગાયોને લમ્પી વાયરસ સામે રક્ષણ આપતી વેકસીનેશન…

Breaking News
0

સાવજ સંઘ દ્વારા માણાવદર તાલુકાનાં તમામ ગામોમાં ‘લમ્પી’ સામે પશુઓમાં નિઃશુલ્ક રસીકરણ

શ્રી સાવજ જૂનાગઢ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી સાવજ ડેરી દ્વારા હાલ પશુઓમાં જાેવા મળતો ગાંઠેદાર ચામડીનો રોગ(લમ્પી સ્કિન રોગ) માટે માણાવદર તાલુકાનાં તમામ ગામોમાં વિનામૂલ્યે રસી કરણ કરવાનો…

Breaking News
0

માણાવદર તાલુકાનાં ચુડવા અને કોયલાણા ગામે તલવાર રાસ માટે રજીસ્ટ્રેશન કરાયું

માણાવદર તાલુકાના ચુડવા અને કોયલાણા ગામમાં તલવાર રાસ અને રજીસ્ટ્રેશન માટે કરણી સેનાના પ્રમુખ ધમભા વાઘેલા, રાજભા ચાવડા, રાજપૂત સમાજના અગ્રણી ર્નિમળસિંહ ચુડાસમા, પૃથ્વીરાજસિંહ ઝાલા, અશોકસિંહ ઝાલા અને રાજપૂત યુવા…

Breaking News
0

દ્વારકાના શિવરાજપુર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દસ્તાવેજ બનાવીને જમીન પચાવી પાડવા સબબ મહિલાઓ સહિત અડધો ડઝન સામે ગુનો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ શિવરાજપુર ગામે વકીલ અને તેના પરિવાર દ્વારા સ્થાનિક અધિકારી તેમજ અન્ય મળતીયાઓ દ્વારા સાથે મળીને એક આસામીની ૧૧ વીઘા જમીન પચાવી પાડ્યાની ફરિયાદ રાજકોટ ખાતે સી.આઈ.ડી.…

Breaking News
0

દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવના સુચારૂ આયોજન અંગે બેઠક મળી

દ્વારકા ખાતે ૧૯ ઓગસ્ટના જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાએ જણાવ્યું…

Breaking News
0

શ્રાવણ માસનો ભકિતભાવ પૂર્વક પ્રારંભ : શિવાલયોમાં હર હર મહાદેવ હરનો ગુંજી ઉઠયો નાદ

ભગવાન શિવજીની ભકિતમાં લીન થવા માટેનો અવસર આજે આવી ચુકયો છે અને શ્રાવણ માસનો ભકિતભાવ પૂર્વક પ્રારંભ થયો છે ત્યારે શિવાલયોમાં હર હર મહાદેવનાં નાદ ગુંજી ઉઠયા છે. આજે જૂનાગઢ…

1 2 3 4 33