જૂનાગઢ શહેરને વિકાસની દ્રષ્ટીએ પ્રથમ હરોળમાં સ્થાન મળે તે માટેના પ્રયાસોને જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખની સંગઠનની ટીમ તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાની શાસક પક્ષની ટીમ દ્વારા ભરચક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે…
જૂનાગઢ તાલુકા કચેરી ખાતે અરજદારોને વિવિધ પ્રકારના ફોર્મના ટોકન અને જાતિ તેમજ આવકના દાખલાના કામકાજ માટે કચેરીની બહાર લાઈનમાં ઉભું રહેવું પડે છે. જેને લઇને અરજદારોને હાલાકીનો સામનો કરવો પડતો…
રાજય સરકારે વિધાનસભામાં આપેલા દારૂનાં સત્તાવાર આંકડા ચોંકાવનારા છે. ગુજરાત સરકારે ર માર્ચ ર૦રરનાં રોજ ગુજરાત વિધાનસભામાં સત્તાવાર રીતે કહયું હતું કે ગુજરાત સરકારે ગત વર્ષમાં ર૧પ કરોડ ૬ર લાખ…
જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર ખાતે બે દિવસ પહેલા ઘરેથી ભાગી ગયેલા સગીર વયનાં કિશોર અને કિશોરીએ સીમ વિસ્તારમાં આવેલી એક વાડીની ઓરડીમાં સજાેડે દોરી વડે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણી દેવાનાં…
ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુ આગામી તા.૬ ઓગસ્ટનાં રોજ દ્વારકા ખાતે આવનાર હોય, તંત્ર દ્વારા તેમનાં આગમનને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેઓ અહીંયા દ્વારકાધીશ જગતમંદિરે દર્શન કરશે. આ…
હાલમાં શંકર ભગવાનની ભકિત કરવા માટેનો સર્વોત્તમ એવા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગયેલ હોય, દ્વારકા શહેરમાં વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિકોની ભીડ જાેવા મળી રહી છે. શહેરનાં ભડકેશ્વર…
ગિર પંથકની અતિ પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ તો દરેકને પસંદ હશે જ. પરંતુ આ કેરીનો પાક વધે તે માટે સરકાર દ્વારા અને ખેડૂતો દ્વારા થતાં પ્રયાસો જાણીએ. ગિર પંથક સહિત…
જૂનાગઢ શહેરના પંચેશ્વર રોડ ઉપર આવેલ મહિલા આઈ.ટી.આઈ ખાતે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈટીઆઈ કરતી બેનો દ્વારા વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવી હતી. જેમાં એકથી પાંચ નંબર વિજેતા…
જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે આવેલા તળપદા કોળી સમાજની વાડીમાં ગઈકાલે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસની સીટીઝન પોર્ટલ ઓનલાઈન ઈ-એફઆઈઆર સીટીઝન ફસ્ટ એપ્લીકેશન અંતર્ગત આવતી ૧૪ જેટલી સેવાઓની માહિતી…