જૂનાગઢનાં સરદારબાગ પાછળનાં ભાગે વરલી-મટકાનાં જુગાર રમતા બે શખ્સો વિરૂધ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ સી ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીનાં…
દ્વારકા ખાતે દ્વારકાધીશ માજી સૈનિક મંડળ દ્વારા ભારત માતાના વીર સપૂતોના શૌર્યને નમન કરી અને કારગિલ યુદ્ધના અમર શહીદોને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દ્વારકાના રબારી ગેટથી ગોમતી…
ભાણવડ પંથકમાં ચાંદવડ ગામે રહેતા એક વયોવૃદ્ધ આસામીને દેવાની થતી રકમ ન આપવાની દાનત ધરાવતા તેમના ભાણેજ દ્વારા લૂંટનું તરકટ રચી, સોમવારે રાત્રે મુખ્ય આરોપી દ્વારા બે શખ્સોને સાથે રાખી,…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એજ્યુકેશન ફેકલ્ટીના ડીન અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના પૂર્વ ઉપકુલપતિ ડો. નિદત બારોટે રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી રાજ્યના અધ્યાપક સહાયકોને માસિક સીતેર હજાર રૂપિયા પગાર ચૂકવવા અને…
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ(સાંજ) અમદાવાદ ખાતે તા.૨૩-૭-૨૦૨૨ના રોજ ઇકોક્લબ, એન.એસ.એસ. અને એન.સી.સી.ના સંયુક્ત ઉપક્રમે કોલેજ કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉચ્ચ શિક્ષણ…
ખંભાળિયામાં શહેર ભાજપની કારોબારી બેઠક અહીંના નગરપાલિકા સંચાલિત યોગ કેન્દ્ર ખાતે યોજવામાં આવી હતી. પ્રદેશ ભાજપની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જાેગલના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા શહેર ભાજપની…
ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા જ્ઞાતિના સંકુલ “વિશ્વકર્મા બાગ” ખાતે જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા તેમજ સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેના ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૮માં વિદ્યાર્થી…
વરસાદી વાતાવરણ વચ્ચે જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં તહેવારોના આગમનને વધાવવા માટે લોકોમાં ઉત્સાહ પ્રાવર્તી રહ્યો છે અને બજારોમાં પણ રોનક જાેવા મળી રહી છે. શ્રાવણ માસ નજીકના દિવસોમાં જ શરૂ…
સમસ્યાઓ અને અનેક પ્રશ્નોથી ઘેરાયેલા આ જૂનાગઢ શહેરમાં વિકાસની વાતો અનેક થાય છે. પરંતુ સાથે લોકોની ફરીયાદો સાંભળવાનો જાણે સમય ન હોય તેમ લાગે છે. હાલ અનેક સમસ્યાથી ઘેરાયેલા જૂનાગઢવાસીઓને…
જૂનાગઢ નજીક ભવનાથ તિર્થ ક્ષેત્રમાં આવેલ શ્રીગોરક્ષનાથ આશ્રમ ખાતે શ્રાવણ માસનાં પવિત્ર દિવસો દરમ્યાન દેવાધિદેવ ભગવાન શિવજીની મહાપૂજા સહિતનાં કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જગ્યાનાં ગાદીપતિ સિધ્ધયોગી પૂ. શેરનાથ…