Monthly Archives: July, 2022

Breaking News
0

ઉના પંથકમાં ભારે વરસાદથી મચ્છુન્દ્રી નદીમાં પુર : રસ્તાઓ બંધ થયા

ઉના પંથકમાં ગઈકાલે રાત્રીથી જંગલમાં તથા દ્રોણેશ્વર વિસ્તારમાં અનરાધાર વરસાદથી મચ્છુન્દ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ગીરગઢડા તાલુકાને જાેડતો રસ્તો બંધ થયો હતો. પુલ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હોય શાળાઓ…

Breaking News
0

માણાવદર તાલુકા ફેર પ્રાઈસ શોપ્સ એસો.ને માંગણીઓ સ્વીકારવા અલ્ટીમેટમ અપાયું

માણાવદર તાલુકા ફેર પ્રાઈસ શોપ્સ એસોસીએશને ઓલ ઈન્ડીયા ફેર પ્રાઈસ શોપ્સ ડિલ ફેડરશેનની માંગણીઓ અંગે મામલતદાર તથા ઝોનલ ઓફીસને પત્ર લખી જણાવેલ છે કે તા. ૮ જુનનાં રોજ રાષ્ટ્રીય ફેડરેશનની…

Breaking News
0

સાળંગપુર : કષ્ટભંજનદેવને ગુરૂપૂર્ણિમાએ સુવર્ણવાઘાનો દિવ્ય શણગાર કરાયો

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા નિમિત્તે દાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર કરાયો હતો તેમજ સદગુરૂ ગોપાળાનંદ સ્વામીનું પૂજન અર્ચન કરી દાદાનાં સિંહાસનને કલરફુલ પુષ્પો વડે શણગાર…

Breaking News
0

ગિરનારમાં ભારે વરસાદ : જળરાશીથી ભરપુર નરસિંહ સરોવરનો નયનરમ્ય નજારો, ત્રણ દિવસથી છલકી રહયું છે

જૂનાગઢ શહેરમાં સતત મેઘરાજા અમીકૃપા વરસાવી રહયા હોય અને ગિરનાર તેમજ દાતાર પર્વત ઉપર ભારે વરસાદથી જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલું નરસિંહ સરોવર ગત તા. ૭નાં બપોરનાં ૧ર.૦૦ વાગ્યાનાં અરસામાં ઓવરફલો…

Breaking News
0

વિલિંગ્ડન ડેમ અને દામોદર કુંડની મુલાકાત લેતા કલેકટર, લોકોને સાવચેત રહેવા અપીલ

જૂનાગઢ શહેરમાં પડેલા ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયો છે તેમજ દામોદરકુંડમાં પણ પાણીની ભારે આવક રહેવા પામેલ હોય, ગઈકાલે જીલ્લા કલેકટર રચિત રાજ, આસી. કલેકટર હનુલ ચૌધરી સહિતનાં અધિકારીઓ…

Breaking News
0

જૂનાગઢમાં ખાડા બુરવા મનપા તંત્રએ કાંકરી પાથરવાનું શરૂ કર્યુ

જૂનાગઢ શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી વરસાદ વરસી રહયો હોવાથી ડામર રોડ તો સાવ ધોવાઈ ગયા છે. એમાં પણ ગટરનાં આડેધડ થયેલા ખોદકામને લીધે તેમજ ખાનગી કંપનીઓએ પણ કામમાં વેઠ ઉતારતા…

Breaking News
0

માણાવદર તાલુકાનાં મટીયાણા ગામે ઓઝત નદીનો સંરક્ષણ પાળો તુટતા અનેક એકર જમીનોમાં ધોવાણ

માણાવદર તાલુકાનાં દક્ષિણ દિશા તરફમાંથી ઓઝત નદી નીકળે છે જે નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદનાં પગલે ઓઝત ડેમનાં ૧ર જેટલા પાટીયા ખોલવાની ફરજ પડી છે. જેનાં ઘસમસતા ઘોડાપુર ઓઝત નદીનાં કાંઠાનાં…

Breaking News
0

વિસાવદરમાં પ.પ અને માણાવદરમાં ૪.પ ઈંચ વધુ વરસાદ ખાબકયો

જૂનાગઢ જીલ્લામાં સતત મેઘરાજાની મહેર વરસી રહી હોય, સોરઠમાં સાર્વત્રીક જળબંબોળ જેવી સ્થિતિ જાેવા મળી રહી છે ત્યારે ગઈકાલે પણ પડેલા વરસાદને પગલે વિસાવદરમાં પ.પ ઈંચ અને માણાવદરમાં ૪.પ ઈંચ…

Breaking News
0

દ્વારકામાં અનરાધાર વરસેલા વરસાદને કારણે ભદ્રકાલી ચોક, ઈસ્કોન ગેટ વિસ્તારમાં પાણી ભરાયા

દ્વારકા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસેલા વરસાદનાં કારણે શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયેલ છે. આ ઉપરાતં ભદ્રકાલી ચોક, નરસંગ ટેકરી, તોતાદ્રી મઠ, સિધ્ધવાટીકા સોસાયટી, ઈસ્કોન ગેટ,…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાવર્ત્રિક વરસાદથી ખેતરો તરબતર બન્યા : વરસાદી બ્રેકની અપેક્ષા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની અમિવૃષ્ટી અવિરત રીતે વરસી રહી છે. હાલ છેલ્લા દિવસોમાં મુશળધાર વરસાદથી જિલ્લાના અનેક શહેરી તથા ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબતર બન્યા છે. ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં ખેતરો…

1 23 24 25 26 27 33