Monthly Archives: July, 2022

Breaking News
0

ખંભાળિયા શહેરમાં પ્રવેશ માર્ગ ઉપર ડાયવર્ઝનમાં ભરાતા પાણીથી વ્યાપક હાલાકી : પ્રભારી મંત્રીને ફરિયાદ કરાઈ

ખંભાળિયા શહેરમાં જામનગર તરફથી આવતા પ્રવેશ માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ ઓવરબ્રિજની બંને બાજુ મજબૂત રસ્તા બનાવવાના બદલે એક તરફ કાચો અને તદ્દન ખખડધજ…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉત્સાહભેર ઉજવણી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતભરમાં આજે વરસાદી માહોલમાં ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભવનાથ ક્ષેત્રનાં ગોરક્ષનાથજી આશ્રમ, ભારતી આશ્રમ સહિતની જગ્યાઓએ ગુરૂપૂજન, સંતવાણી સહિતનાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું…

Breaking News
0

જૂનાગઢમાં ત્રણ દિવસથી લાપતા થયેલ તરૂણનો નરસિંહ મહેતા સરોવરમાંથી મૃતદેહ મળતા પરિવાર શોકમાં ગરકાવ

જૂનાગઢમાં જલારામ સોસાયટી વિસ્તારમાં નર્મદેશ્વર મહાદેવ મંદિર પાસે રીધી ટાવરમાં રહેતા દીપેનભાઈ જાેશીના ૧૩ વર્ષીય પુત્ર મનન જાેશી શનિવાર રાત્રે ઘરેથી થોડીવાર માટે આવવાનું કહી ચાલ્યા ગયા બાદ ઘરે પરત…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં મેઘરાજાની અવિરત વર્ષા

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં આજે પણ સવારથી જ મેઘરાજાની અવિરત વર્ષા થઈ રહી છે. અને આકાશ ઘટાટોપ વાદળોથી છવાયેલું રહયું છે. મલકતી ચાલે મેઘરાજા સોરઠની ભૂમિ ઉપર હેત વરસાવી…

Breaking News
0

જૂનાગઢમાં યુવાનને પોલીસે તત્કાલ મદદ કરતા તેમનાં પરિવારમાં રાહતની લાગણી વ્યાપી

હાલમાં જુદી જુદી ગેંગ દ્વારા ફેસબુકના માધ્યમથી મહિલાના આઈડી બનાવી, રિકવેસ્ટ મોકલી, વોટ્‌સએપ નંબર મેળવી, મહિલા દ્વારા મીઠી મીઠી વાતો કરી, કોઈપણ ઉંમરના વ્યક્તિને ભોળવી, વીડિયો કોલ કરી, કપડા ઉતરાવી,…

Breaking News
0

આજે ગુરૂપૂર્ણિમા ! કૃષ્ણમ વંદે જગતગુરૂ વિશ્વના શ્રેષ્ઠ લાઇફ કોચ એટલે કૃષ્ણ

ગુરૂપૂર્ણિમાનું પર્વ આજે મનાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજના આ અવસરે જગતગુરૂ કૃષ્ણને કેમ ભુલાય ! ભગવદ ગીતામાં કૃષ્ણએ જ્યારે અર્જુનને વિશ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે કહ્યું કે, આખું જગત મારામાં…

Breaking News
0

આઈઆઈટી-એનઆઈટીનાં પ્રવેશ માટે લેવાતી JEE-૨૦૨૨ નાં પરીણામોમાં ‘પાવર હાઉસ’ બનતી મોદી સ્કુલ

દેશની શ્રેષ્ઠ એન્જીનીયરીંગ કોલેજાે એવી આઈઆઈટી માટેનાં પ્રવેશ માટે સૌથી કઠીન ગણાતી એવી JEE Main નાં જાહેર થયેલ પરીણામમાં મોદી સ્કુલનાં વિદ્યાર્થીઓએ બેસ્ટ રીઝલ્ટ મેળવી સૌરાષ્ટ્રનાં JEE નાં પરીણામમાં મોખરાનું…

Breaking News
0

બિલખાની મેઈન બજારમાં રખડતો દિપડો પાંજરે પુરાતા લોકોમાં રાહત

બિલખાના ગીચ વિસ્તારમાં આવેલ અપ્સરા શેરીમાં દિપડો સવારના પાંચ થી છ વાગ્યાની વચ્ચે છેલ્લા બે દિવસથી આંટા મારતો હોય જેની જાણ જંગલખાતાને કરતા જંગલખાતામાં ફરજ બજાવતા રણસીવાવ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર…

Breaking News
0

મોટા આસોટામાં ડૂબીને લાપતા બનેલા શ્રમિકનો આખરે મૃતદેહ મળ્યો

કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા અને એક ખેડૂતને ત્યાં રહી અને મજૂરી કામ કરતો રમણીક નામના આશરે ૪૫ વર્ષના એક પરપ્રાંતિય યુવાન સોમવારે આ વિસ્તારમાં આવેલા પાણી ભરેલા ઊંડા…

Breaking News
0

કોડીનાર તાલુકાના આલીદર ગામે કદાવર સિંહનું વાડીના મકાન ઉપર ફોટોસેશન

કોડીનાર તાલુકાના આલીદર ગામે એક કદાવર સિંહ ગામમાં બિન્દાસ લટાર મારી હતી અને અનેક લોકોએ તેનો વિડિયો અને ફોટા પાડી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ત્યાં ફરી સિંહે આલીદર ગામના…

1 22 23 24 25 26 33