Monthly Archives: July, 2022

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઝરમર વરસાદ : ખંભાળિયામાં એક ઈંચ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે. જાે કે, ગઈકાલે રવિવારે આખો દિવસ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘાવી માહોલ બરકરાર રહ્યો હતો. ખંભાળિયા તાલુકામાં પણ રવિવારે વાદળછાયા વાતાવરણ…

Breaking News
0

લમ્પી વાયરસથી ખંભાળિયા તાલુકાના ૨૦૦ જેટલા ગૌવંશ સંક્રમિત

ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા સાથે સમગ્ર રાજ્યમાં ગૌવંશ માટે જીવલેણ સાબિત થયેલો લમ્પી વાયરસ રોગ હાલ મહામારી જેવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ રોગના કારણે ખંભાળિયા સહિત જિલ્લામાં અનેક…

Breaking News
0

ખંભાળિયામાં વિનામૂલ્યે આયુષનો સર્વરોગ નિદાન, સારવાર કેમ્પ યોજાયો

ખંભાળિયામાં જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ સાથે જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ – હોમીઓપેથીનો સર્વરોગ નિદાન – સારવાર કેમ્પ તથા વિનામૂલ્યે દવા વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું…

Breaking News
0

કલ્યાણપુરના ચંદ્રાવાડા ગામના મહિલાના આપઘાતના ચકચારી પ્રકરણમાં આરોપી સગા ભાઈ તથા જેઠની અટકાયત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રવાડા ગામના એક મહિલાની હત્યા કરી, આ મૃત્યુંને કુદરતી મૃત્યુંમાં ખપાવી દેવાના બનાવમાં પોલીસે તાકીદની અને ઊંડાણપૂર્વકની કાર્યવાહી કરી, આ પ્રકરણમાં મૃતક મહિલાના સગાભાઈ તથા…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં વરસાદનાં હળવાથી ભારે ઝાપટાં

જૂનાગઢ હવામાન વિભાગે સર્જાયેલા લો-પ્રેશરનાં કારણે આજ તા. ર૩ થી ર૭ જુલાઈ દરમ્યાન ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે ત્યારે આજે જૂનાગઢ સહિત સોરઠ જીલ્લામાં મેઘાડંબરની વચે સવારથી જ વરસાદનાં હળવાથી…

Breaking News
0

પાદરીયા ગામની સીમમાં આવેલ ફાર્મમાં જુગાર દરોડો : ૯ ઝડપાયા

જૂનાગઢ તાલુકાનાં પાદરીયા ગામની સીમમાં આવેલા એક ફાર્મમાં તાલુકા પોલીસે જુગાર અંગે દરોડો પાડતા ૯ શખ્સોને જુગાર અંતર્ગત ઝડપી લઈ કુલ રૂા. ૭ર૦૭૪૦નો મુદામાલ જપ્ત કરેલ છે. આ બનાવ અંગે…

Breaking News
0

જૂનાગઢમાં ઉપલા દાતાર બાપુની જગ્યા સુધી રોપ-વે નિર્માણ કરવા માંગણી

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જૂનાગઢનાં જાગૃત નાગરીક હરેશ બાટવીયાએ એક પત્ર પાઠવ્યો છે અને નરસિંહ મહેતાની નગરી એવા જૂનાગઢ શહેરમાં ફરવાલાયક સ્થળોને વિકસાવવામાં આવી રહેલ છે. સરકાર દ્વારા ગિરનાર રોપ-વે…

Breaking News
0

વિસાવદર પાસે પુરવઠા વિભાગનો ઘઉં-ચોખા ભરેલ ટ્રક પુલ નીચે ખાબક્યો : સદનશીબે કોઇ જાનહાની નહીં

વિસાવદર પાસે સતાધાર રોડ ઉપર ગઈકાલે શુક્રવારે સાંજે ૭ વાગ્યે આર્યસમાજ સામે આવેલ પુલ ઉપરથી એક ટ્રક પુલ નીચે ખાબકતા રોડ ઉપર દોડધામ મચી ગઇ હતી. સદ્દનસીબે કોઇ જ જાનહાની…

Breaking News
0

૧લી ઓકટોબરની લાયકાતની તારીખનાં સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા ૧લી ઓકટોબરની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અન્વયે મતદાર યાદી સુધારણા પૂર્વેની પ્રિ-રિવિઝન એકટીવીટી…

Breaking News
0

જૂનાગઢ સહિત ૬ કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ હવે શરૂ કરી શકાશે

ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ, સરદાર કૃષિ નગર, દાંતીવાડા, નવસારી કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટી તેમજ ગુજરાત યુનિર્સિટિ એમ કુલ છ…

1 6 7 8 9 10 33