Monthly Archives: July, 2022

Breaking News
0

દેશ માટે આનાથી મોટી સોનેરી ક્ષણ કઇ હોઈ શકે જ્યારે એક આદિવાસી વ્યક્તિત્વ દેશના સર્વોચ્ચ સ્થાને બિરાજે

જ્યારે એનડીએના ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુ દેશના સર્વોચ્ચ પદ ઉપર વિજેતા બન્યા ત્યારે આ સુવર્ણક્ષણે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ…

Breaking News
0

ગુજરાત પોલીસનાં ગ્રેડ પે મામલે ટુંક સમયમાં નિર્ણય લેવાશે : ગૃહ રાજયમંત્રી

ગુજરાત પોલીસમાં છેલ્લા ઘણા લાંબા સમયથી ગ્રેડ પેની માંગણી કરવા સાથે દેખાવો પણ કરાયા હતા. જાેકે, તેનો કોઈ ઉકેલ હજુ સુધી આવી શકયો નથી ત્યારે હવે પોલીસ વિભાગનાં હિતમાં નજીકનાં…

Breaking News
0

ગીર સોમનાથ જિલ્લાનાં ૨૦૦ જેટલા દવાખાનાઓ બંધ રહયા અને ૩૦૦ જેટલા તબીબો હડતાળ ઉપર ઉતરતા દર્દીઓને હાલાકી

રાજય સરકાર દ્વારા ફાયર સેફ્ટી અને એન.ઓ.સી.માં કરાયેલા નવા ફેરફારને લઇને ખાનગી તબીબોમાં વિરોધનો સુર ઉઠયો છે. જેના વિરોધમાં ગઈકાલ સવારથી રાજ્યભરમાં ખાનગી હોસ્પીટલો અને તબીબોએ પોતાના કલીનીકો ૨૪ કલાક…

Breaking News
0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી સપ્તાહમાં બે વખત સોમનાથ આવશે

ગુજરાતમાં આગામી વિધાનસભા ચુંટણીનો માહોલ જામી રહ્યો છે. એવા સમયે ચુંટણી લક્ષી બીજું વચન આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી તા.૧ ઓગષ્ટના શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ સાંનિધ્યે સભા…

Breaking News
0

જૂનાગઢના ડુંગરપુર ગામે ૧૦૪ કિશોરીઓને માસિકધર્મના સ્વાસ્થ્ય-જાળવણી માટે તાલીમ અપાઈ

જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે ૧૦૪ કિશોરીઓને માસિકધર્મ સ્વાસ્થ્ય જાળવણી માટે જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા…

Breaking News
0

ઇન્ડિયન મેડીકલ એસોસિએશન માંગરોળ બ્રાન્ચ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

ખાનગી હોસ્પિટલોમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ICU સહિત અમુક જાેગવાઈઓ લાગુ કરવા સુચનાઓ સાથે સરકાર દ્વારા રાજ્યભરની હોસ્પિટલોને સાત દિવસમાં પાલન કરવા નોટીસને લઈ ઇન્ડિયન મેડીકલ એસોસિએશન માંગરોળ બ્રાન્ચ દ્વારા આ…

Breaking News
0

કોડીનાર ડોક્ટર એસોસીએશનએ ૨૪ કલાકની હડતાળ કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ઇન્ડીયન મેડીકલ એસોસીએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચએ રાજયના ૩૦,૦૦૦ થી વધુ એલોપેથિક ડોક્ટરોની પ્રતિનિધિ સંસ્થા છે તે હંમેશાં બહેતર આરોગ્ય સંભાળ પ્રણાલીના હેતું માટે પ્રોત્સાહન આપે છે અને જયાં જરૂર હોય…

Breaking News
0

સરકારના કથિત અયોગ્ય ર્નિણયના સંદર્ભમાં ખંભાળિયાના ખાનગી તબીબોએ સજ્જડ હડતાળ પાડી

ગુજરાતમાં ખાનગી દવાખાનાઓ માટે ખાસ કરીને આઈ.સી.યુ. યુનિટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખવા સહિતના બહાર પાડવામાં આવેલા નિયમોનો સમગ્ર રાજ્યમાં વિરોધ ઊઠવા પામ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા ગઈકાલના…

Breaking News
0

ઈ.ડી. દ્વારા સોનિયા ગાંધીની કથિત કનડગતના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ખંભાળિયામાં ધરણા

કોંગ્રેસના ટોચના નેતા સોનિયા ગાંધીને છેલ્લા ઘણા સમયથી ઈ.ડી. વિભાગ દ્વારા કોઈ કારણોસર નોટિસ પાઠવી અને કરવામાં આવતી કથિત કનડગત સમગ્ર દેશભરમાં વિરોધ ઊઠવા પામ્યો છે. ખંભાળિયામાં પણ જિલ્લા કોંગ્રેસ…

Breaking News
0

ફાયર એનઓસી અને આઈસીયુનાં નવા નિયમોનો જબ્બર વિરોધ : જૂનાગઢમાં ૪૦૦થી વધુ તબીબો હડતાળ ઉપર

જૂનાગઢ સહિત રાજયભરનાં તબીબો આજે એક દિવસની હડતાળ ઉપર ઉતર્યા છે અને ખાનગી હોસ્પીટલો, દવાખાનામાં તમામ કામગીરી બંધ રાખવામાં આવી છે. ફાયર એનઓસી અને આઈસીયુનાં નવા નિયમો સામે તબીબો દ્વારા…

1 7 8 9 10 11 33