સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ ખાતે તા. ર૦-૭-રરનાં રોજ માણાવદર વિધાનસભાનાં ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાનાં જન્મ દિવસની ઉજવણી સંસ્થાનાં અનાથ દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવેલ હતી. સંસ્થા દ્વારા દર વર્ષે…
વોકહાર્ટ હોસ્પિટલના ઈન્ફેકશન સ્પેશ્યાલીસ્ટ ડો.આકાશ દોશી ચેપી રોગોની માહિતી આપતા જણાવે છે કે હાલના સમયમાં મેડીકલ સાયન્સ અને ટેકનોલોજીના વિકાસ સાથે, ચેપી રોગો વિશે પણ જાગૃતિ વધી છે. આપણે એવા…
આગામી પવિત્ર શ્રાવણ માસ અંગે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. તા. રપ અને ર૬ જુલાઈનાં રોજ શ્રાવણ માસની તૈયારીઓ ઘડવા અને સ્થળ નિરીક્ષણ તથા મંદિર સલામતી, વાહન પાર્કીંગ, યાત્રિકો-ભાવિકોનાં…
કચ્છના મુંદ્રા પંથકમાં ગાયોમાં ભયંકર અને જીવલેણ લેમ્પી રોગ વકર્યો છે. આ રોગમાં અનેક ગાયો મોતના મુખમાં ધકેલાઈ ગઈ છે. ત્યારે મુંદ્રામાં વસવાટ કરતા કાઠીયાવાડના યુવાનોના કાઠીયાવાડ ગ્રુપ આવા કપરા…
જિયો ઇન્સ્ટિટ્યૂટે બુધારે આયોજિત ઉદ્દઘાટન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની તેના પહેલી બેચનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા, જિયો ઇન્સ્ટિટ્યૂટના અગ્રણીઓ અને સ્ટાફ, ફેકલ્ટી, રિલાયન્સ પરિવારના સભ્યો અને ઉદ્યોગ…
ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ ઉપર દેવરીયા ગામ પાસેથી જઈ રહેલા પાણી ભરેલા એક ટેન્કરના ચાલકે એક મોટરસાયકલને અડફેટે લેતા બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યું નીપજ્યું હતું. આ…
જૂનાગઢનાં સહકારી જગતનાં અગ્રણી અને કો.કો. બેંકનાં પથદર્શક ડોલરભાઈ કોટેચાની સહકારી યાત્રા જૂનાગઢથી નવી દિલ્હી સુધી પહોંચી છે. ગુજરાત ખેતી બેંકનાં ચેરમેનની જવાબદારી પણ સોંપવામાં આવી છે. દેશનાં કેન્દ્રીય ગૃહ…
બિલખાનાં રાવતપરા વિસ્તારમાંથી વધુ એક દિપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બિલખાનાં રાવતપરા વિસ્તારમાં દિપડાનાં આંટાફેરા વધ્યા હોય લોકોમાં ભયનો માહોલ છવાયેલો હોય અગાઉ એક દિપડો પાંજરે પુરાયા…
વિસાવદર ખિલખીલાટ એમ્બ્યુલન્સનાં ડ્રાઈવરે સાહેબોનાં ત્રાસથી ઝેરી દવા પી લેતાં રાજકોટ સિવીલમાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું નિપજયું હતું. આ બનાવથી અરેરાટી પ્રસરી હતી. કેશોદ પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વિસાવદર ખિલખીલાટ…