જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ વરાપ આપી છે પરંતુ સાથે જ મેઘાવી માહોલ યથાવત રહયો છે. મોટાભાગનાં સૌરાષ્ટ્રનાં જીલ્લાઓમાં ૬૦ ટકાથી ઉપર વરસાદ પડી ચુકયો છે. જળાશયો પાણીથી છલોછલ ભરાઈ ગયા…
જૂનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં આવેલ એક સોસાયટી વિસ્તારમાં રહેતા અને સેલ્સમેન તરીકે પોતાનું ગુજરાન ચલાવતા, એક યુવક પોતાના પિતા સાથે રોકળ કરતા, જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, પોતાના માતાની…
ઓલ ઈન્ડીયા બીએસએલએન ડોટ પેન્શનર્સ એસોસીએશનની માંગણીઓનાં સમાધાનની માંગ સાથે ભારતભરમાં તથા ગુજરાતમાં પેન્શનર્સ દ્વારા ધરણા યોજાયેલ જેમાં કર્મચારીઓએ દેખાવ કરેલ જેમાં જૂનાગઢ અને અમરેલી ઓફિસ ખાતે ૧૦.૩૦ થી ૧.૩૦…
જૂનાગઢ શહેરમાં ઓફીસે બોલાવી અને બેફામ ગાળો દઈ માર મારી તેમજ સમાધાન કરીને ઘરે જતી વખતે પથ્થર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેનાં બનાવને પગલે ત્રણ સામે…
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે તા.૨૨મી જુલાઈએ દ્વારકાની મુલાકાતે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી તેઓ સૌપ્રથમ વખત દ્વારકા આવી રહ્યા છે. તેઓ દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શન પૂજા…
જૂનાગઢ ખાતે બેંક ઓફ બરોડાના ૧૧૫માં સ્થાપના દિન નિમિત્તે અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ બહેનોને કપડા વોશિંગ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે એ હેતુથી બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર વિનય કુમાર રામ…
પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સાંદિપની સંસ્થા દ્વારા ગુરૂપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ જૂનાગઢની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકા કંચનબેન બાબુલાલ સાંગાણીને જીલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે ગુરૂ ગૌરવ એવોર્ડ-ર૦રર એનાયત કરવામાં આવ્યો હતો. કોરોના…
જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ કુપોષિત બાળકોને કીટ વિતરણ, સદસ્યતા અભિયાન તથા પેજ સમિતિ તૈયાર કરવા માટેનો કાર્યક્રમ યોજાયેલ જેમાં મેયર ગીતાબેન પરમાર, પ્રભારી વિનુભાઈ અમીપરા, સહ…