જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા…
ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતીભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે તેને લઈને તંત્ર સાબદુ બની ગયું છે. મળતા અહેવાલ અનુસાર, ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં વધુ તકેદારીનાં પગલા લેવામાં…
જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત પૂ. ઇન્દ્રભારતી બાપુ દ્વારા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય પર્વની ઉજવણી શરૂ કરાય હતી અને છેલ્લા એક…
રક્ષાબંધન તહેવાર વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા પર્વ તરીકે પ્રતિવર્ષ ઉજવે છે. એ ક્રમના ભાગરૂપે આ વર્ષે પણ માતૃશક્તિ ટીમ રક્ષા બંધનની પૂર્વ સંધ્યાએ સેવા નિવૃત્ત પોલીસ કર્મી તેમજ મિલેટ્રીના…
કેશોદમાં ગંગનાથપરાની પાછળ, મોમાઈ સોસાયટી ખાતે રહેતા હરદાસભાઈ અરજણભાઈ નાગસએ બુધા દાસા સીંધલ, બાવન ધાના ગરચર વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી નં.૧ ફરિયાદી પાસે રૂા.ર૦૦…
શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ ખાતે રેલ્વેના ડી.વાય.એસ.પી. જે. કે .ઝાલાના અધ્યક્ષસ્થાને ઈ -એફ આઈ આર કાર્યક્રમ અંતર્ગત ટેલી ફિલ્મ બતાવવામાં આવી હતી તથા ઈ-એફઆઇઆરની વ્યાખ્યા કરતા જણાવેલ કે, મોબાઇલમાં…
રક્ષાબંધન તહેવાર વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા પર્વ તરીકે પ્રતિવર્ષ ઉજવે છે. એ ક્રમના ભાગરૂપે આ વર્ષે પણ દુર્ગાવાહિની ટીમ દ્વારા રક્ષા સપ્તાહ તરીકે ઉજવણી કરી હતી. રક્ષા બંધનના ૭…
કેન્દ્રીય પરીવહન મંત્રી નિતીન ગડકરીએ એવું જાહેર કર્યુ છે કે કોઈપણ વાહન ચાલક માર્ગ ઉપર ખોટી રીતે વાહન પાર્ક કરશે અને કોઈ વ્યકિત તેનો ફોટો પાડીને તંત્રને મોકલશે તો આ…
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ કહયું હતું કે અમલદારોએ મંત્રીઓ જે કહે તે તરત જ અમલમાં મુકવું જાેઈએ. કારણ કે સરકાર મંત્રીઓનાં દિશા નિર્દેશ અનુસાર કામ કરે છે. નાગપુરમાં એક કાર્યક્રમમાં…