દાયકાઓની પરંપરા મુજબ જૂનાગઢ શહેર-જીલ્લામાં મહોરમ મનાવવામાં આવે છે. કરબલાનાં ૭ર શહીદોની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા સમગ્ર વિશ્વમાં તાજીયા, અલમનાં ઝુલુસ, વાએઝ, શબીલ, ન્યાઝનાં આયોજનો દ્વારા શોક મનાવવામાં આવે છે…
જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી કર્મચારી સમાજનાં પ્રમુખ ઉપર ફરજ દરમ્યાન થયેલા હુમલાનાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને આજે કોર્પોરેશન ખાતે ધરણાપ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સફાઈ કામદાર કર્મચારી યુનિયન…
કેશોદમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમની ઉજવણી કરવામાં આવી હતી. ઇમામી હુસેને કુરબાની આપેલ હતી તેની યાદમાં મહોરમની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે મહોરમ નિમીતે મુસ્લિમ સમાજ દ્વારા મહોરમ નિમીતે…
જૂનાગઢનાં લોકપ્રિય અને ફરજનિષ્ઠ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને તેમનાં પપમાં જન્મ દિવસ નિમિત્તે તેમની કચેરીએ જઈ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં પૂર્વ પ્રમુખ છેલભાઈ જાેષી, હાસ્ય કલાકાર વિજય રાવલ, નિવૃત ડીવાયએસપી એસ.જી. રાવલ…
કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે આવેલ પ્રાચીન શિવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે જુદા જુદા શણગારો જલાભિષેક ૐ નમઃ શિવાય મંત્રોચ્ચાર સાથે ભાવ પુર્વક ભોળાનાથી પુજા, અર્ચના, આરતી કરવામાં આવે છે.…
ગૌરક્ષક સેવા સમિતિ જામકંડોરણાના સભ્ય દ્વારા લમ્પીગ્રસ્ત ગૌ માતા માટે પ.પૂ.સંતશ્રી લાલબાપુએ આપેલ સુચના મુજબ આયુર્વેદીક લાડુ બનાવવામાં આવ્યા હતા અને જામકંડોરણામાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સેવામાં…
શ્રી દ્વારકાધીશ મંદિરની ઓફિસીયલ યુટ્યુબ ચેનલ ઉપર ૧ લાખથી વધુ સબસ્ક્રાઇબર થતા યુટ્યુબ દ્વારા સીલ્વર બટન મંદિર ટ્રસ્ટને આપવામાં આવ્યું છે. ઓફિસીયલ ચેનલનું સંચાલન મંદિર ટ્રસ્ટની વહીવટદાર કચેરી દ્વારા કરવામાં…