આજે રક્ષાબંધનનાં શુભ દિવસે દરેક ભાઈને બહેનની યાદ આવે અને બહેનને ભાઈની તો આ શુભ અવસરે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ સંસ્થા માખીયાળાની દિવ્યાંગ દિકરીઓએ જૂનાગઢ જીલ્લા જેલમાં જઈ કેદી ભાઈઓને…
રાજકોટ ખાતે વિજ્ઞાન જાથાના રાજ્ય કક્ષાનાં કાર્યક્રમમાં મુહુર્ત, ચોઘડિયાને બાળીને ભસ્મ કરી લેભાગુઓ વિરૂદ્ધ સૂત્રોચાર કરી અંદ્ધશ્રધ્ધાને દેશવટો આપવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સવારે બહેનોએ રાખડી બાંધી મુહુર્તનો ઉલાળીયો કરી…
બિલખાથી આશરે નવ કિમી દૂર ગરવા ગીરનારની ગોદમાં અતિ પ્રાચીન અને ભવ્ય મથુરેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. પૌરાણીક માન્યતા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ આ શિવલીંગની સ્થાપના કરેલ છે. જંગલની મધ્યમાં…
મોટા ઝીંઝુડા ગામની શિવકુમારી વિદ્યાલયમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિવિધ પ્રવૃતિ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો માટે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું…
શ્રી રામનગર પ્રાથમિક શાળા ખારા વિસ્તાર ઉનામાં તા.૧૦ ઓગષ્ટ વિશ્વ સિંહ દિવસ ઉપક્રમે સમગ્ર દેશનું ગૌરવ અને ગીરની આગવી ઓળખ સિંહ અને વિશ્વ સિંહ દિવસ નિમિત્તે અને ગીર-સોમનાથ સિંહના સંવર્ધન…
જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ હતી. વિદ્યાર્થીઓ દ્વારા વન્ય પ્રાણીઓ જાળવણી માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તેમજ સિંહના મોહરા પહેરીને વન્ય પ્રાણીની જાળવણી માટે રેલી કાઢવામાં આવી…
દિવ્યાંગો ક્ષેત્રે કામ કરતી સંસ્થા સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થામાં સમગ્ર ગુજરાતમાંથી દિવ્યાંગ અનાથ બાળકો આવે છે. સંસ્થાના પ્રયાસોથી બાળકોના વાલી મળી રહે તે માટે પ્રયત્ન થઈ રહ્યા…
કેશોદમાં સર્વોદય એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત સર્વોદય હાઈસ્કૂલ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી અને પ્રમુખ ઓધવજીભાઈ બોરસાણીયા અને સમર્થ બોરસાણીયા દ્વારા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.…
ખંભાળિયા-પોરબંદર માર્ગ ઉપર ગત રાત્રે એક અજાણ્યા વાહનના ચાલકે આ માર્ગ ઉપર એક બળદને અડફેટે લેતા ગંભીર રીતે ગવાયેલા આ બળદને સેવાભાવી યુવાનો તથા તબીબોની જહેમતથી બચાવવામાં સફળતા મળી છે.…