રૂા.સવા લાખની લાંચ લેતા મહિલા તલાટીનો વચેટિયો રંગે હાથ ઝડપાયો કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના મહિલા તલાટીએ એક આસામી પાસે દાખલો કાઢવા માટે રૂપિયા બે લાખની રકમ માંગતા આ અંગે જાગૃત…
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ૧૦મી ચિંતન શિબિરનો એકતાનગરથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘મેં નહીં હમ’ના ભાવ સાથે યોજાતી ચિંતન શિબીરો ગવર્નન્સમાં મોટા ચેન્જ લાવવાનું સક્ષમ માધ્યમ બની છે.…
ચિંતન શિબિરના પ્રથમ દિવસના અંતે લોકમાતા નર્મદાની સંધ્યા આરતીનો લ્હાવો લેતા મુખ્યમંત્રી : ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની કામના માં નર્મદા સમક્ષ કરી : નર્મદા આરતીમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ,…
તાત્કાલીક અસરથી નિમણુંક નહી કરવામાં આવે તો વિકાસના અનેક કામોને ગંભીર અસર થશે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સરકારે આપેલી વિવિધ પ્રકારની ગ્રાન્ટો અંતર્ગત જુદા-જુદા કામો હાથ ધરી વિકાસની પ્રક્રિયા હાલ ચાલી…
જૂનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના કણજા ગામના સબ્બીર હુસેનભાઈ કાઠી નામના સગીર ટ્રકમાં કલીનર તરીકે કામગીરી કરે છે. આ દરમ્યાન તેના ટ્રકને અઢી માસ પહેલા વેરાવળના ભાલકા બ્રીજ ઉતરતા અકસ્માત થતા…
૯૧૯ કિ.મીટર લંબાઇના ૯૪ માર્ગોના વિકાસ માટે રર૧૩.૬૦ કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : મેટ્રો શહેરોને જાેડતા ૮ માર્ગોને પહોળા કરવા માર્ગ સુધારણા માટે ર૪૭ કરોડ રૂપિયા ફાળવાશે…
વિસાવદર પોલીસે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧૩ શખ્સોને રૂા.ર૭,૭૩૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ તાલુકાના સોળવદર ગામે બિમારીથી કંટાળી…
સાપની જાેડીના પ્રેમના દ્રશ્ય કેમેરામાં કેદ થયા ખંભાળિયા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે મંગળવારે સાપની જાેડીના રોમાંચક અને અલભ્ય દ્રશ્યો જાેવા મળ્યા હતા. જેમાં આ સાપ યુગલ પ્રેમમાં મગ્ન હોવાનું…