રાજકોટમાં આયોજિત રોજગાર મેળામાં પોસ્ટ,રેલ્વે અને એઇમ્સના કુલ ૨૦૩ ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા દેશના રેલવે અને કાપડ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે રોજગાર મેળો યોજાયો…
ભાજપા સરકારમાં મળતિયાઓ – ગોઠવણ વાળાઓને મોટા પાયે રોજગાર મળે છે : સામાન્ય-મધ્યમવર્ગના લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે : ડો. મનિષ દોશી ભાજપાના સાંસદો પોતાનો પ્રગતિપથ ખુલે,…
રાજ્યસરકાર દ્વારા ૧૦૮ ઈમરજન્સી સેવા અન્વયે દર્દીને જરૂર પડયે દૂરની કે અન્ય રાજ્યની હોસ્પિટલમાં સારવાર માટે એર એમ્બ્યુલન્સની સેવા પણ શરૂ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ…
કલેક્ટર પ્રભવ જાેષીએ રાજકોટ જિલ્લાના જસદણ- વિંછીયા તાલુકાની મુલાકાત લીધી હતી. તેમજ તાલુકામાં થઈ રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. કલેકટર જાેષીએ વિંછીયાના સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને આરોગ્યકર્મીઓ સાથે…
રાષ્ટ્રીય ડેન્ગ્યૂ દિવસ નિમિત્તે ડેન્ગ્યૂ નાબૂદી માટેના શપથ લેવાયા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જાેશીના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિની મિટિંગ કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં…
નગ્ન હાલતમાં કોહવાઈ ગયેલા મૃતદેહ અંગે પોલીસની કાર્યવાહી દ્વારકાથી આશરે ત્રણ કિલોમીટર દૂર પંચકુઈ દરિયાકાંઠાથી આગળના ભાગે એક મહિલાનો મૃતદેહ હોવાનું પોલીસના ધ્યાન આવ્યું હતું. નગ્ન જેવી હાલતમાં મળેલા અને…
પ્રેસનોટ મોકલવાથી કામ પુરૂ થઈ જતું નથી કોઈપણ કાર્ય જાે સિધ્ધ કરવું હોય તો તેના માટે છેવટ સુધી જંગ લડવો પડે છે તે જૂનાગઢ આ નેતાઓને કોણ સમજાવશે ? જૂનાગઢ…
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા એક પરિવારની ૧૪ વર્ષ અને ૬ મહિનાની સગીર વયની બાળાને કોઈ અજાણી વ્યકિત લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. જયારે અન્ય એક બનાવમાં…
પોરબંદર સાન્દીપતી શ્રી હરી મંદિર ખાતે ગઈકાલે સાંજે દર્શન કરી પુ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના જૂનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઈ જાેષી તથા પત્રકાર જયેશ દવે અમરેલીના ઉમેદભાઈ મહેતાએ આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા.…