Monthly Archives: May, 2023

Breaking News
0

ખંભાળિયામાંથી રાજકોટની બાઇક ચોરીનો આરોપી ઝડપાયો

ખંભાળિયા – દ્વારકા હાઈવે ઉપર જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે પાયલ હોટલ નજીકથી સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને નીકળેલા એક શખ્સને અટકાવી, પોલીસે તેની પૂછપરછ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં ‘વોકળા’ કેટલા ? સફાઈની સાથે સર્વે કરવા માંગ

શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વોકળા ઉપરના કથિત દબાણોને દુર કરવા મનપા પાસે કોઈ ઉકેલ છે ખરો ? આગામી ચોમાસાના ધ્યાને લઈ અને મનપા તંત્ર દ્વારા શહેરમાં આવેલા વોકળાની સફાઈની કામગીરી…

Breaking News
0

જૂનાગઢમાં અસ્થમાની બિમારીથી કંટાળી વિલિંગ્ડન ડેમમાં ઝંપલાવી યુવાનનો આપઘાત

જૂનાગઢ શહેરમાં ગઈકાલે બપોરના સમયે દાતાર રોડ વાણંદ સોસાયટીમાં રહેતા મેહુલ હરિભાઈ ટાટમીયા નામના ૩૫ વર્ષીય યુવકે છેલ્લા ૫ વર્ષથી અસ્થમાની બીમારીથી પીડાતા જિંદગીથી કંટાળી વિલીંગ્ડન ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યાનો…

Breaking News
0

કેશોદમાં વ્યાજની ઉઘરાણી પ્રશ્ને જાનથી મારી નાખવાની ધમકી

કેશોદના પ્રજાપતિધાર પાસે રહેતા મુન્નાભાઈ ઉર્ફે ભાવેશભાઈ ઉકાભાઈ ડાભી(ઉ.વ.ર૯)એ રાજુભાઈ હરદાસભાઈ રબારી રહે.કેશોદ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદીએ જરૂરીયાત મુજબ આરોપી પાસેથી અલગ-અલગ તારીખોમાં રૂા.૧પ હજાર લીધેલ…

Breaking News
0

માંગરોળમાં પાણી પ્રશ્ને નારેબાજી સાથે સુત્રોચ્ચાર

માંગરોળની ધૈર્યવાન પ્રજાની સહનશીલતા કાબિલેદાદ છે. સમગ્ર શહેરમાં પાણીની કારમી તંગીને લઈ લોકોમાં બૂમરાડ ઉઠી હોવા છતાં તંત્રને રજુઆત માટે કેટલાક સંગઠનો અને મહિલાઓ સહિત ગણ્યા ગાંઠ્‌યા લોકો જ હાજર…

Breaking News
0

‘દરેક વ્યકિતની જેમ મારી પણ ‘‘ઘરના ઘર’’ની ઇચ્છા વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ ‘‘લાઇટ હાઉસ’’ના પારદર્શક ડ્રો સીસ્ટમથી ‘‘ઘરનું ઘર’’ મળ્યાનો સુખદ આશ્ચર્ય અને આનંદ વ્યકત કરતા લાભાર્થી લીનાબેન ધોળકિયા

‘‘માત્ર ૩.૪૦ લાખમાં બે બેડરૂમ, કિચન, હોલ, ત્રણ લિફટ, ગેસ-લાઇટ કનેકશન, રસોડા, રૂમમાં ફર્નિચર, વોશરૂમમાં નળ, બેઝિનની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ’’ : મકાન મારા નામે હોવાથી રાજયસરકારની મહિલાઓ માટેની સ્ટેમ્પ ડયુટી…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર કે પ્રધાનમંત્રી આવાસ યોજના લાવ્યા…ને ‘‘ગરીબોને પાક્કું ઘર અપાવવા બદલ આ યોજના અમારા માટે શ્રેષ્ઠ’’ : દીપિકાબેન દેશાણી

જેતપુરમાં કાચા મકાનમાં ભાડે રહેતાં દીપિકાબહેન અજયભાઈ દેશાણી ગૃહિણી છે. તેમના પતિ અજયભાઈ એક કારખાનામાં ખાનગી નોકરી કરે છે. કુટુંબમાં બે બાળકો છે. જેમાંથી મોટો દીકરો રાહુલ ધો.૮માં ભણે છે…

Breaking News
0

“અમૃત આવાસોત્સવ”ની ઉજવણી અન્વયે લોધિકા ખાતે લાભાર્થી પારૂલબેન સાથે પ્રધાનમંત્રી કરશે સંવાદ

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)નાં લાભાર્થીઓને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તા.૧૨ મે, ૨૦૨૩ને શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે આવાસોનાં લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશનો “અમૃત આવાસોત્સવ” યોજાવાનો છે, જેમાં “પ્રધાનમંત્રી આવાસ…

Breaking News
0

ગોંડલ તથા ઉપલેટા ખાતે સ્પેશિયલ ન્યુ બોર્ન કેર યુનિટના આયોજન અંગેની બેઠક યોજાઈ

રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જાેશીના અધ્યક્ષસ્થાને ગોંડલ તથા ઉપલેટા સરકારી હોસ્પિટલમા માતૃ અને બાળ સેવાઓનાં વ્યાપ વધારવા બાબતે આયોજન બેઠક યોજાઈ હતી. જેમાં ઉપલેટા અને ગોંડલ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે…

Breaking News
0

રાજકોટમાં રાજયસરકાર દ્વારા આયોજિત જ્ઞાન સાથે ગમ્મત સમર કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત વિકાસ કચેરી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે વેકેશન દરમ્યાન બાળકોમાં ખેલકુદ પ્રવૃતિઓને ઉત્તેજન આપવાના હેતુસર તા. ૦૧થી ૧૦ મે દરમ્યાન સમર કેમ્પ યોજાયો હતો. જેમાં…

1 8 9 10 11 12 17