‘‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’’ અનેક બાળકો માટે વરદાનરૂપ સાબિત થયો છે. જે અંતર્ગત જેતપુરની વૈદિશાને વિનામૂલ્યે જન્મજાત હૃદયની ખામીને દૂર કરાઇ છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના ખીમાભાઇ ધરાગિયાની અઢી વર્ષની…
પડધરી તાલુકાના ઉકરડા ગામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી હબીબશા ઈબ્રાહીમભાઈ કુરેશીના પોતાની માલિકીના નવા આશિયાનામાં દીકરીએ પવિત્ર કુરાને શરીફને શીશ ઉપર ધારણ કરીને તેમજ પત્ની શબનમે પવિત્ર કુરાનના કલમાનું…
આજે ઘરની સાથે ખુશીઓની પણ ચાવી મળી છે : લાભાર્થી લાભુબેન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઓનલાઇન ‘‘અમૃત આવાસોત્સવ’’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પડધરી તાલુકાના ઉકરડા ગામની પ્રાથમિક શાળા ખાતે કરાયું હતું, જેમાં…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર રાજ્યમાં ગઈકાલે શુક્રવારે રૂા.૧૯૪૬ કરોડના ખર્ચથી નિર્મિત ૪૨,૪૪૧ આવાસોનું લોકાર્પણ કરી, લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. સાથે રૂા.૨૪૫૨ કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યું…
તા.૨૦ અને ૨૧ના રોજ નિઃશુલ્ક જ્યોતિષ દરબારનું ભવ્ય આયોજન સમગ્ર ભારતમાં ત્રિકાલદર્શિ જ્યોતિષ તરીકે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા શાસ્ત્રીજી પ્રભુના નિઃશુલ્ક જ્યોતિષ દરબારનું ભવ્ય આયોજન ખંભાળિયામાં આગામી શનિવાર તારીખ ૨૦…
દ્વારકા પોલીસ ટીમને ગત તા. ૧૪ જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્ર રાજ્યના મોહાલી ગામની સગીર મંદ બુદ્ધિની સગીરા મળી આવી હતી. તેમના દ્વારા આગળની કાર્યવાહી માટે જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ચંદ્રશેખર…