કેશોદ તાલુકાના કોયલાણા ગામે કારખાનામાં ચોરી થયાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર કેશોદમાં આંબાવાડી ખાતે રહેતા તૃપેશકુમાર પ્રફુલભાઈ બેરા(ઉ.વ.ર૪)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી…
જૂનાગઢ શહેરના માંગનાથ વિસ્તારમાં હયાત ગટર બિલકુલ સારી સ્થિતીમાં હોવા છતાં અઢળક ખર્ચો કરવા માટે મનપાના પદાધિકારીઓ મેદાને આવ્યા છે. ત્યારે લોકોનું કહેવું છે કે, પદાધિકારીઓને એવું લાગે છે કે,…
૧૪ જાન્યુઆરીનો દિવસ એટલે કે મકરસંક્રાંતિનું પર્વ તરીકે ઓળખાય છે. આવતીકાલે મકરસંક્રાંતિ પર્વની જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભારે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવશે. સુર્યનો મકર રાશીમાં પ્રવેશ થતો હોય જેથી આ દિવસને…
ગીર સોમનાથ ર્જીંય્ તથા સીટી પોલીસ દ્વારા વેરાવળની ગરીબ નવાજ સોસાયટીમાંથી ચરસના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ કિસ્સામાં મુંબઈ અને સ્થાનીક એક શખ્સનું…
વિશ્વભરના રોકાણકારો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – ૨૦૨૪ અંતર્ગત રોકાણ કરીને પોતાની કંપનીનો ગ્રોથ વધારવા અને માર્કેટિંગના નવા આયામો માટે ગુજરાત આવી પોતાનાં મૂડી રોકાણ દ્વારા પોતાની પ્રોડક્ટને વિશ્વભરના ગ્રાહકો…
સોરઠના લોક લાડીલા યુવા સાંસદ રાજેશભાઈ ચુડાસમાને ચોરવાડ આંગણવાડીના મુખ્ય સેવિકા બહેન અને તેમની સાથે આંગણવાડીઓ કાર્યકરબહેનો તથા ગામ આગેવાનો દ્વારા રૂબરૂ મુલાકાત લઈ ચોરવાડ ગામે નવી આંગણવાડીઓ બનાવવાની ખુબજ…