Breaking News
0

જૂનાગઢ શહેર ટ્રાફીક બ્રાંચનાં મહિલા એએસઆઈ હવાબેન હાલાણીની નિષ્ઠાપૂર્વકની કામગીરીની થતી સરાહના

પોલીસ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓથી લઈ નાનામાં નાના કર્મચારીઓ સાથે પણ સુભેળભર્યા વર્તાવ જૂનાગઢ શહેર ટ્રાફીક પોલીસમાં મહિલા એએસઆઈ તરીકે ફરજ બજાવનારા હવાબેન હાલાણીની નેકપરસ્તી, ઈમાનદારી અને ફરજ નિષ્ઠાને કારણે તેમની…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ આંત્રોલીથી ચોરવાડની દરિયાઈ પટ્ટી ઉપર ડ્રગ્સ વિરૂધ્ધી સર્ચ અભિયાન

જૂનાગઢ શહેરમાં આવતા ડ્રગ્સને રોકવા કડક કાર્યવાહી : ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ૪૦૦ જવાનો દ્વારા તપાસનો ધમધમાટ જૂનાગઢ શહેરમાં થોડા દિવસો પહેલા ઝાંઝરડા ચોકડી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું હતું અને…

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર આવેલ ગુરૂદત્તાત્રેય શિખરે તોફાન મચાવનાર સામે ગુનો ન નોંધાતાં ભવનાથમાં સંતોની બેઠક

સંતોની ઉપસ્થિતિમાં ભાવિ રણનીતિ ઘડી કાઢવામાં આવે તેવા નિર્દેશો જૂનાગઢ નજીક આવેલા ગિરનાર પર્વત ઉપર આવેલા ગુરૂ દત્તાત્રેયના શિખરે દિગંબર જૈન સમાજનાં ૨૦૦ થી ૩૦૦ લોકોના ટોળાંએ મચાવેલી ધમાલને પગલે…

Breaking News
0

જૂનાગઢમાં સખી સહિયર વૃંદ દ્વારા મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત

જૂનાગઢમાં ચેતનાબેન મિશ્રાણીના માર્ગદર્શન હેઠળ ચાલતા સખી સહિયર વૃંદ તેમજ અનિલાબેન બથિયાએ તાજેતરમાં જૂનાગઢ ખાતે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભેચ્છાઓ મેળવી હતી. વિધાનસભા અને રાજ્યસભામાં મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ મળતા…

Breaking News
0

જૂનાગઢમાં કવીન્સ કલબ દ્વારા વેલકમ નવરાત્રી કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં કવીન્સ કલબ દ્વારા નવલા નોરતાને વધાવવા માટે વેલકમ નવરાત્રીનું આયોજન પ્રેસીડેન્ટ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં માં જગદંબાની આરતીથી કરવામાં આવી હતી જેમાં કલબની તમામ બહેનોએ…

Breaking News
0

દ્વારકા નગરપાલિકા સંચાલિત દ્વારકા દર્શન પ્રવાસી બસ છેલ્લા ચાર માસથી બંધ ?

દ્વારકા નગરપાલિકા સંચાલિત દ્વારકા દર્શન પ્રવાસી બસ સેવા છેલ્લા ચાર માસથી બંધ છે, જેના કારણે બહારથી પધારતા યાત્રિકો પાલિકા સંચાલિત પ્રવાસી બસ સેવાના લાભથી વંચિત રહે છે. અગાઉ દ્વારકા નગરપાલિકા…

Breaking News
0

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત નવી દિલ્હીમાં વિશ્વના દેશોના ડિપ્લોમેટ્‌સ – હેડ ઓફ ધી મિશન સાથે મુખ્યમંત્રીની બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં દુનિયાના ૧૧૯ જેટલા દેશોના રાજદ્વારીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર જ્વલંત…

Breaking News
0

૭ ઓકટોબર વિશ્વ કપાસ દિવસ : ગુજરાત ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય

કપાસના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે અને કપાસ એ દેશના સૌથી મહત્વપૂર્ણ પાકોમાંનો એક છે. ભારત હજારો વર્ષોથી કપાસનું ઉત્પાદન કરી રહ્યું છે. દેશના લાખો ખેડૂતો કપાસના પાકના વાવેતર…

Breaking News
0

‘કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨’ના સફળતાપૂર્વક ૬ વર્ષ પૂર્ણ

ગુજરાત સરકાર દ્વારા ચાલતી ‘કરૂણા એનિમલ હેલ્પલાઇન ૧૯૬૨’ એ પોતાના ૬ વર્ષ પૂર્ણ કર્યાં છે. સમગ્ર રાજ્યમાં કુલ ૩૭ જેટલી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ હેલ્પલાઇનમાં રખડતા પશુ-પક્ષીઓ કે…

Breaking News
0

કેશોદના ગ્રામ્ય વિસ્તારની યુવતીને મરવા મજબૂર કરનાર શખ્સને કેશોદ પોલીસે ઝડપી લીધો

કેશોદના ગ્રામ્ય વિસ્તારની યુવતી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી ત્યારે પરપ્રાંતીય યુવાન સાથે પરિચય થયો હતો બંન્ને વચ્ચે મિત્રતા થયેલ હતી. મુળ રાજસ્થાનનાં સાંચોર તાલુકાનાં મેડાજાગીર ગામનો રમેશ ચેનારામજી પાસે…

1 100 101 102 103 104 1,283