Breaking News
0

બીલખામાં તાજેતરમાં શહીદ થયેલ કોબ્રા કમાન્ડો શહીદ દિલીપભાઈને વીરાંજલીનો કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં કોબ્રા કમાન્ડોની ફરજ બજાવતા ઝારેરાના વતની વિર શહીદ દિલીપભાઈ ગોવાભાઈ શીરને સલામી અને વીરાંજલી આપવા માટે અત્રેની સગર સમાજની વાડીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિરાંજલી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં…

Breaking News
0

કેશોદ તાલુકામાં સોયાબીન પાક તૈયાર થયો બજાર ભાવથી ખેડુતોમાં નારાજગી

ચોમાસાની સિઝનમાં ખેડુતોએ મગફળી કપાસ સોયાબીન તથા આંતર પાક તરીકે તુવેરદાળનુ વાવેતર અનેક ખેડુતોએ કર્યુ હતું ત્યારે મગફળી તુવેરદાળના ભાવ સામાન્ય જાેવા મળી રહ્યોછે ત્યારે મોંઘવારીના સમયમાં ખાતર બિયારણ જંતુનાશક…

Breaking News
0

વેરાવળમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની બુલંદ માંગના સૂત્રોચ્ચાર સાથે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના નેજા હેઠળ શિક્ષકોની નીકળી

વેરાવળ શહેરમાં ગાંધી જયંતીના દિવસે શિક્ષકોની વિશાળ રેલી જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની માગો સાથે યોજાયેલ હતી. છેલ્લા ઘણા સમયથી રાજ્યભરના શિક્ષકો સરકાર સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે…

Breaking News
0

ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી નિર્મિત રેડ ક્રોસ બ્લડ ડોનેશન સેન્ટર અને આરોગ્યભવનનું આગેવાનો હસ્તે લોકાર્પણ કરાયુ

ગુજરાત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને દાતાઓના આર્થિક સહયોગથી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા જિલ્લાનું પ્રથમ વેરાવળમાં આરોગ્ય ભવન અને રેડ ક્રોસ બ્લડ ડોનેશન સેન્ટરનો લોકાર્પણ સમારોહ યોજાયો…

Breaking News
0

અકસ્માત નિવારણ માટે જિલ્લા ટ્રાફિક બ્રાન્ચની ખાસ ઝુંબેશ વેરાવળ ખાતે NGO, ટ્રાન્સપોર્ટરોની ઉપસ્થિતીમાં શુભારંભ

ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા વેરાવળ જુનાગઢ હાઇવે પર અકસ્માતોના નિવારણ માટે લોકજાગૃતિ સાથે રિફ્લેક્ટિવ રેડિયમ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે દસ દિવસ સુધી યોજનાના ટ્રાફિક ડ્રાઈવ અંગે જિલ્લા…

Breaking News
0

માંગરોળ બંદર ખાતે એક દિવસીય ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો

માંગરોળ બંદર ખાતે ભારત સરકારની સંસ્થા FISHERY SURVEY OF INDIA (FSI)ના માધ્યમથી માછીમારો સાથે એક દિવસીય ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. NFDBમ્ના મેમ્બર વેલજીભાઈ મસાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં…

Breaking News
0

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સફાઈ અભિયાન યોજાયું

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન મુજબ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સ્ટેટ કોર્ડીનેટર કૌશલભાઈ દવેનાં નેતૃત્વમાં તથા યુવા બોર્ડનાં ઝોન સંયોજક બ્રિજરાજસિંહ ગોહિલ તથા જિલ્લા…

Breaking News
0

‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ બન્યું ‘જન આંદોલન’ – સાંસદ પૂનમબેન માડમે દ્વારકા ખાતે સાફસફાઈ કરી શ્રમદાન કર્યું

પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણીના અવસરે દેશમાં કચરા મુક્ત ભારત થીમ પર ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાથે સ્વચ્છતાના પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની…

Breaking News
0

ખંભાળિયામાં બનશે ભરવાડ સમાજની બોયઝ હોસ્ટેલઃ બેઠક યોજાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ એવી ભરવાડ સમાજના વિદ્યાર્થીઓ માટે ખંભાળિયા ખાતે બોયઝ હોસ્ટેલના નિર્માણ અંગેનું જ્ઞાતિજનો દ્વારા આયોજન થઈ રહ્યું છે. તે માટે ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલી ભરવાડ સમાજની…

Breaking News
0

ખંભાળિયામાં આપ દ્વારા મહાત્મા ગાંધીજીએ શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

ખંભાળિયામાં જાેધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી ગાંધીજીની પ્રતિમા ખાતે સોમવારે આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્ર થયા હતા અને ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી વૈષ્ણવજન ભજન વગાડીને પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.…

1 106 107 108 109 110 1,284