જૂનાગઢ તાલુકાના ગોલાધર ગામે થયેલ હત્યાના આરોપીને ઝડપી લેતી પોલીસ
જૂનાગઢ તાલુકાનાં ગોલાધર ગામે થયેલા હત્યાના આરોપીને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢ તાલુકાના ગોલાધર ગામે બસ સ્ટેન્ડ પાસે તા. ૭-૮-૨૦ ના રોજ…