Breaking News
0

મૂળ અયોધ્યાનો અને અમદાવાદમાં રહેતો યુવાન પપ કિ.મી. ઉંધુ દોડયો

મુંબઈનાં થાણા ખાતે દોડની સ્પર્ધા યોજાણી હતી આ સ્પર્ધામાં અમદાવાદનાં યુવાને ર૪ કલાકમાં ૩૧૦ કિ.મી. દોડયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જાે કે આ સ્પર્ધા સાત મહિના પાહેલા યોજાયેલ હતી.…

Breaking News
0

મૃત્યું બાદ દેહ ત્યાગ માટે લાકડામાં બાળવું ન પડે તે માટે વૃધ્ધે જીવતા જીવ લીધી સમાધી

આ વૃધ્ધ કે જેમણે પોતાનું જીવન વૃક્ષનાં વાવેતર પ્રત્યે જ હોમી દીધું છે. વાત છે ઉપલેટાનાં ભાયાવદરમાં રહેતા પ્રેમજીભાઈ કે જેઓને વૃક્ષો પ્રત્યે બહું પ્રેમ હોય જેથી તેમને ઝાડ વાળા…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરે ત્રીજા સોમવારે દર્શનાર્થીઓની સાવ પાંખી હાજરી

ભારત બાર જયોર્તિલિંગ પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવા મંદિરે પવિત્ર શ્રાવણ માસનાં ત્રીજા સોમવારે દર્શનાર્થી ભાવિકોની ખૂબ જ પાંખી હાજરી જાેવા મળી છે. આમ છતા સોમનાથ મહાદેવમાં અખૂટ શ્રધ્ધા-ભાવ ધરાવતા…

Breaking News
0

બિલખામાંથી જુગાર રમતી ર૦ મહિલાઓ ઝડપાઈ

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક મનિન્દરસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા તથા નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજાના દ્વા દારૂ-જુગારની બદીને નાબુદ કરવા પ્રોહી-જુગારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું.…

Breaking News
0

કેશવ ક્રેડીટ સોસાયટી ઉના દ્વારા ૯૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

ઉના તાલુકામાં આવેલ શ્રી કેશવ કો ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી લી.જૂનાગઢની શાખા દ્વારા તાલુકાના દતક લીધેલા અમોદ્રા, સુલતાનપુર, કેશરીયા, તડ, ઈંટવાયા, ફાટસર, વડવીયાળા, નવાબંદર અને દેલવાડા જેવા ગામોમાં ગ્રામીણ વિકાસ તથા…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પોલીસ વડાએ ચાર્જ સંભાળ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદની તાજેતરમાં અમદાવાદ ખાતે બદલી થતાં તેમના સ્થાને નવા મુકાયેલા આઈ.પી.એસ. અધિકારી સુનિલ જોશીએ ગઈકાલે રવિવારે સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા તરીકે પોતાનો…

Breaking News
0

ગીર સોમનાથની પાંચ પાલીકાઓને વિકાસ કાર્યો માટે રૂા.૬.૭૫ કરોડના ચેક અર્પણ કરાયા

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં રાજય સરકારે તા.૭ ઓગષ્ટના રોજ ૪ વર્ષ સફળતાપુર્વક પુર્ણ કર્યા છે. જેને લઇ રાજ્યની તમામ મહાનગરપાલીકાઓ અને નગર પાલીકાઓને સર્વાંગી વિકાસ માટે જરૂરી એવા કામો…

Breaking News
0

વેરાવળ રોટરી કલબના નવા હોદેદારો નિમાયા…

વેરાવળ રોટરી ક્લબ દ્વારા શપથવિધી સમારોહનું આયોજન થયેલ હતુ. જેમાં રોટરી ડિસ્ટ્રીકટ ૩૦૬૦ ના ગવર્નર પ્રશાંત જાનીએ વર્ષ ૨૦૨૦-૨૧ ના પ્રમુખ રાજેશ પુરોહીત તથા સેક્રેટરી રોનક મોદીને શપથ લેવડાવેલ…

Breaking News
0

૩ વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ નવાબંદરનાં માછીમારની છુટવાની આશા બંધાઈ

ઉના તાલુકાના દરિયાકાંઠે આવેલા નવાબંદર ગામના માછીમાર બાબુભાઈ બાંભણિયા નિઝામુદ્દીન ૧ નામની બોટમાં ખલાસી તરીકે કામ કરતા હતા પરંતુ માર્ચ ૨૦૧૭માં પાકિસ્તાન મરીન સિકયુરિટી ગાર્ડ દ્વારા ભારત પાકિસ્તાન દરિયાઇ જળસીમા…

Breaking News
0

જામકંડોરણા તાલુકાનાં ધારેશ્વર મહાદેવ(ધકાધાર) મંદિરે શ્રાવણ માસે પૂજા અર્ચના : શિવજીનો અનેરો મહિમા

જામકંડોરણા તાલુકામાં અનેક મહાદેવના મંદિર આવેલ છે. જેમાં આપણે વાત કરશું ધારેશ્વર મહાદેવ મંદિરની. જામકંડોરણા તાલુકામાં જામકંડોરણાથી ૧૦ કીમી દૂર આવેલું છે ધારેશ્વર મહાદેવનું મંદિર. આ શિવમંદિરનો અનેરો મહિમા રહેલો…