જૂનાગઢ મહાનગરપાલિકામાં શાસક પક્ષનું ઉપજતું નથી : અધિકારીઓ ગાંઠતા નથી, કમિશ્નર તંત્ર પોતાની રીતે કામ કરે છે અને ત્રિપાંખીયો જંગ મનપામાં ચાલી રહ્યો છે
કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં સતત નિષ્ફળ રહેલી જૂનાગઢ મહાનગરપાલિકા જુદા જુદા બેનરો લગાવવામાં તેમજ વિકાસની વાતો સાથે પ્રેસનોટ બનાવવામાં મશહુર બની ચુકી છે. લોકોના પ્રશ્નો ઉકેલવાની કોઈ આવડત,…