Breaking News
0

વેરાવળમાં મહાત્મા ગાંધી માર્ગ જ ગંદકીથી ખદબદતો અને સમસ્યાગ્રસ્ત

વેરાવળ-સોમનાથમાં પાલીકાના તંત્રના અણઘડ વહીવટના કારણે વેપારીઓ, લોકો સૌ કોઇ હાલ વરસાદની સીઝનમાં બિસ્માર અને ગંદકીથી ખદબદતા રસ્તાઓથી પરેશાની ભોગવી રહયા છે. જેમાં દરરોજ હજારો લોકોની અવર-જવર થતા એવા જોડીયા…

Breaking News
0

પ્રભાસપાટણની શાંતિનગર સોસાયટીની શેરીઓ એક વર્ષ પૂર્વે ખોદી નંખાયા બાદ નવો રોડ બનાવવાનાં વિવાદથી રહીશો ત્રાહીમામ

જોડીયાનગર પ્રભાસપાટણની શાંતિનગર સોસાયટીની પાંચેક શેરીઓમાં ભુગર્ભ ગટરનું કામ પુર્ણ થયા ગયા બાદ નવા ડામરના રસ્તા બનાવવાનું પાલીકા તંત્રે દોઢ વર્ષ પૂર્વે આયોજન કરેલ અને તેની તમામ મંજુરીઓ પણ એક…

Breaking News
0

પ્રખ્યાત શિલ્પકાર જ્યોત્સનાબેન ભટ્ટ (શ્રોફ)નું નિધન : કલાજગતને મોટી ખોટ

આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવનાર પ્રસિધ્ધ શિલ્પી સુ.શ્રી.જ્યોત્સનાબેન ભટ્ટનું વડોદરા ખાતે બ્રેઈન સ્ટ્રોકના કારણે નિધન થયું છે. જ્યોત્સનાબેન ભટ્ટે છેલ્લા ૫૦ વર્ષથી શિલ્પકાર તરીકે ગુજરાતને અનેક સ્તરે ખ્યાતિ અપાવવાનું કાર્ય કર્યું…

Breaking News
0

જામનગરનાં જાણીતા કાર્ટુનિસ્ટ આવદ ‘‘જામી’’ નું નિધન

જામનગરનાં જાણીતા કાર્ટુનિસ્ટ આવદ ‘‘જામી’’નું ગત તા.૧૧-૭-૨૦૨૦ ને શનિવારનાં રોજ સાંજે લાંબી માંદગીને કારણે નિધન થયું હતું. શ્રી એ.એચ.જામીનો જન્મ જામનગર જિલ્લાના ધ્રોળ ખાતે મુસ્લિમ પરિવારમાં થયો હતો. ડિ.ટી.સી.નો અભ્યાસ…

Breaking News
0

ખંભાળિયાના ભાડથર ગામેથી અજાણ્યા વૃધ્ધાનો મૃતદેહ સાંપડ્યો

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના ખાટલાધાર વિસ્તારમાંથી ગત તા. ૮ મી ના રોજ એક અજાણ્યા વૃધ્ધાને મૃતદેહ મળી આવ્યો હતો. આશરે ૬૫ વર્ષના, પાતળા બાંધાના અને શ્યામ વર્ણના તથા ડાબા હાથ…

Breaking News
0

રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં રાદડીયા જૂથનો દબદબો અકબંધ

સમગ્ર સહકારી જગતમાં નામના ધરાવતી રાજકોટ જિલ્લા સહકારી બેંકની સામાન્ય ચૂંટણી તમામે તમામ ૧૭ બેઠક ઉપર કિસાન નેતા જયેશ રાદડીયા પ્રેરિત પેનલ બિનહરીફ થતા સમગ્ર સહકરી જગતમાં ખુશી છવાયેલ છે.…

Breaking News
0

માંગરોળમાં કોરોના કેસમાં વધારો : લોકોમાં ભય

માંગરોળમાં ચાર દિવસ પહેલા કોરોનાનો કેસ આવ્યા બાદ શહેર અને તાલુકામાંથી એક-એક મળી વધુ બે પોઝીટીવ કેસ સામે આવતા લોકોમાં ગભરાહટ ફેલાયો છે. શહેરના બહારકોટ વિસ્તારમાં આવેલી એક શેરીમાં રહેતા…

Breaking News
0

કેશોદ શહેર-તાલુકામાં કોરોના વાયરસનો કાળો કહેર વધુ પાંચ કેસ

કેશોદ શહેર-તાલુકામાં કોરોના પોઝીટીવ કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે ત્યારે કોરોના વાયરસનો કાળો કહેર યથાવત રહ્યો છે. કેશોદ તાલુકાનાં હાંડલા ગામમાં બે કેસ નોંધાયા છે. કાલવાણી ગામમાં એક બડોદર…

Breaking News
0

રાજ્યના તમામ ગામોમાં ખેતીલાયક સરકારી પડતર જમીનો બેરોજગારો તથા જરૂરિયાતવાળા પરિવારોને ફાળવવા માંગ

કોરોના વાઈરસને કારણે બેરોજગારીનું પ્રમાણ પ્રતિ દિન વધી રહ્યું છે તેમજ સામાન્ય પરિવારમાં આર્થિક ભીંસ પણ વધી રહી છે ત્યારે સરકારી જમીનો ખેતી માટે ફાળવવા માટે ઉનાના યુવા આગેવાન રસિક…

Breaking News
0

જૂનાગઢનાં દોલતપરા અને કડિયાવાડમાં જુગાર દરોડા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ અનકભાઈ ભીખુભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે દોલતપરા ભુવનેશ્વરી સોસાયટીમાં કુળદેવી કૃપા લખેલ મકાનનાં ફળીયામાં જુગાર અંગે દરોડો પાડતાં રૂા.૪૭૪૦ની રોકડ સાથે ૬…