કોરોના પોઝીટીવ દર્દીઓની યોગ્ય સારવાર અપાત ન હોવાનો વિડીયો વાયરલ
તાજેતરમાં કોરોના પોઝીટીવ કેસ બાબતે લોકોમાં અનેક તર્કવિતર્કો થઈ રહયા છે. કોઈ દર્દીઓને કોરોનાના કોઈપણ જાતનાં લક્ષણો જાેવા ન મળત ાહોય તેવા દર્દીઓને પોઝીટીવ રીપોર્ટ આવે છે. તો કોઈ દર્દીઓને…