Breaking News
0

જૂનાગઢ : ઘરેથી કોઈને કહયા વગર જતાં રહેલ બંને તરૂણ રાજકોટથી મળી આવ્યા

જૂનાગઢનાં કડીયાવાડમાં રહેતા ગણપતભાઈ પરમાર તથા ઈલાબેનનાં દિકરા દિપક ગણપતભાઈ (ઉ.વ. ૧૪) પરમાર અને તારક રમેશભાઈ ચાવડા (ઉ.વ. ૧પ) ઘરેથી કોઈને કહયા વગર તા. ર૭-૬-ર૦નાં રોજ ચાલ્યા જતાં એ ડીવીઝન…

Breaking News
0

જૂનાગઢના ચુનારાવાસમાં જુગાર રમતા ૯ ઝડપાયા

જૂનાગઢ શહેરમાં પત્તાપ્રેમીઓ માથે પોલીસની ઘોંસ ચાલી રહી છે. આ દરમ્યાન ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરતાં ચુનારાવાસમાંથી જુગાર રમતા ૯ ને ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ…

Breaking News
0

જૂનાગઢનાં સુપ્રસિધ્ધ ભૂતનાથ મહાદેવ મંદિરે પાટોત્સવની ઉજવણી

જૂનાગઢનાં સુપ્રસિધ્ધ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે આજ તા.ર૯-૬-ર૦ર૦ને સોમવનારનાં રોજ પાટોત્સવ (હવન)નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં યજમાનપદે દેવગીરી નાગરગીરી ગોસ્વામી રહ્યાં હતાં અને પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક…

Breaking News
0

ચોરીનો ગુનો અટકાવવા બદલ હોમગાર્ડના બે જવાનોનું સન્માન કરાયું

લોકડાઉનની સ્થિતિ વચ્ચે હોમગાર્ડ જવાનો દ્વારા ચોરીના ગુના અટકાવવામાં આવ્યા હતા. જૂનાગઢની નવી સિવિલ હોસ્પિટલ પાસે રહેલી કેબીનોમાં તાળા તોડવાનો પ્રયાસ તસ્કરો દ્વારા કરવામાં આવી રહ્યો હતો તે સમયે સિવિલ…

Breaking News
0

આવ રે વરસાદ…

છેલ્લા પખવાડિયા દરમ્યાન ચોમાસુ ઠીક ઠીક જામી રહેલ છે જયારે ગ્રામ્ય વિસ્તારમાં હજુ વધુ વરસાદ પડે તેની રાહ જાવાઈ રહી છે. ગરમી બાદ બફારો વધતો રહ્યો છે. ઈશ્વરિયા ગામે આકાશમાં…

Breaking News
0

એક વર્ષથી નાસતો ફરતો આરોપી બિલખામાંથી ઝડપાયો

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંઘ પવારની સુચનાથી રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ઝાલાનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જે. રામાણી, જે.પી. મેતા, ભરતભાઈ ચાવડા, પ્રવિણસિંહ મોરી, સાગરભાઈ…

Breaking News
0

જામકંડોરણા તાલુકાના વૈભવનગરમાં એક જ પરિવારનાં ૪ સભ્યો કોરોનાગ્રસ્ત

જામકંડોરણા તાલુકાના વૈભવનગરમાં થોડા દિવસ પહેલા સુરતથી એક પરિવાર ગામડે આવેલ જેમાં શાંતિલાલ ચોવટિયા અને તેમના પુત્ર ચિરાગ ચોવટિયાનો ૨ દિવસ પહેલા કોરોના રિપોર્ટ કરાવતા બંનેનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.…

Breaking News
0

કોરોનાને લઈ અમદાવાદના સરખેજમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ બંધ, તમામ કાર્યક્રમ રદ

આગામી તા. પ, જૂલાઈના રોજ ગુરૂપૂર્ણિમા પર્વ છે. તાજેતરમાં કોરોનાનું સંક્રમણ વધી રહેલ છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા તમામ ધાર્મિક મેળાઓ, ઉત્સવ ઉપર લગાવેલ…

Breaking News
0

માણાવદરમાં એસબીએસ સોસાયટીની હાલત બદતર

માણાવદર શહેરનાં એસબીએસ સોસાયટી વિસ્તારમાં જાહેર રોડ ઉપર વરસાદી પાણીનો નિકાલ થતો અટકાવવા છેલ્લા એક વર્ષથી આ વિસ્તારનાં લોકો નગરપાલિકા સમક્ષ માંગણી કરી રહયા છે. ત્યારે હાલ ચોમાસાને કારણે મચ્છર…

Breaking News
0

પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસનાં વધતા ભાવનાં મુદે જૂનાગઢમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસનાં ભાવોમાં સતત વધારો થઈ રહયો છે ત્યારે આ ભાવ વધારાનાં વિરોધમાં જૂનાગઢ શહેરમાં આજે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરનાં…