ખંભાળિયાના વડત્રા ગામે પાણીમાં ડૂબી જતા બે ભાઈઓના કરૂણ મોત
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે શનિવારે સવારે પરપ્રાંતીય શ્રમિક પરિવારના બે સગા ભાઈઓ રમતા રમતા પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે બન્નેના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. ખંભાળિયા પંથકમાં અરેરાટી જગાવતા આ…