જાળિયા ગામે શિવકુંજ આશ્રમમાં ગુરૂપૂર્ણિમા પ્રસંગે મહોત્સવ યોજાશે નહીં
શ્રી વિશ્વાનંદમયીદેવીજી દ્વારા જણાવાયું છે કે જાળિયા ગામે આવેલા શિવકુંજ આશ્રમમાં આ વર્ષે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે નહિ. કોરોના મહામારીમાં સરકારના આદેશ અને સૌના હિતમાં આશ્રમમાં ગુરૂપૂર્ણિમા પ્રસંગ ઉજવવાનો નથી.…