Breaking News
0

ગોલાધર ગામ નજીક જુગાર રમતાં પ ઝડપાયા

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ લખમણભાઈ ભાયાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ગોલાધર ગામ નજીક પાણીના અવેડા પાસે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં પાંચ શખ્સોને જાહેરમાં જુગાર રમતાં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ધોરણ -૧૦ની માર્કશીટ સોમવારે તાલુકાના કેન્દ્રો ઉપરથી વિતરણ થશે

ધો.૧૦ નું પરિણામ ઓનલાઇન આવી ગયેલ છે. પરિણામનું વિતરણ દરેક શાળાઓને સ્થળે નક્કી કરવામાં આવેલ શાળામાંથી કરવામાં આવશે. તાલુકાના વિતરણ કેન્દ્રો ખાતેથી તા.૨૨/૦૬/૨૦૨૦ના સોમવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાક…

Breaking News
0

જૂનાગઢની પરિણીતાને દુઃખ ત્રાસ આપતાં સાસરીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાઈ

જૂનાગઢનાં હરિઓમ નગર જીવનધારા સોસાયટી પેટ્રોલપંપ પાછળ રહેતાં નિરાલીબેન શિવમભાઈ જાષીએ પોલીસમાં આ કામનાં આરોપી શિવમ ગુણવંતભાઈ જાષી પતિ, ગુણવંતભાઈ મુળશંકરભાઈ સસરા, રૂષી ગુણવંતભાઈ દીયર, હરેશભાઈ મુળશંકરભાઈ કાકાજી સસરા, લક્ષ્મી…

Breaking News
0

કેશોદનાં મઘરવાડા ગામે સામાન્ય બાબતે માથાકુટ : ર સામે ફરીયાદ

કેશોદ તાલુકાનાં મઘરવાડા ખાતે રહેતાં રામભાઈ મોરારજીભાઈ ચુડાસમાએ પોલીસમાં આ કામનાં આરોપી જય પ્રવિણભાઈ ચુડાસમા, પ્રવિણભાઈ ભીમાભાઈ ચુડાસમા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી આરોપીની પાનબીડીની…

Breaking News
0

જૂનાગઢમાં જાહેરનામાનો ભંગ કરતાં ૧ સામે ફરીયાદ

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.આર.ભેટારીયાએ જાતે ફરીયાદી બની અને આ કામનાં આરોપી મહમદભાઈ ઉર્ફે ડેનીભાઈ હાજી હુસૈનભાઈ હાલા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધી છે કે આ કામનાં…

Breaking News
0

મેંદરડા, આણંદપુર અને જૂનાગઢ ખાતે અપમૃત્યુંનાં બનાવો

મેંદરડાનાં વડલી ચોક ખાતે રહેતાં કાંતીલાલ દેવરાજભાઈ જેઠવાએ પોલીસમાં જાહેરાત કરતાં જણાવેલ છે કે આ કામના સંજયભાઈ નરસીંહભાઈ ડાભીને લીવરની બીમારી હોય આ બીમારીનાં કારણે તેમનું મૃત્યુ થયું છે. તેમજ…

Breaking News
0

આજે જૂનાગઢ શહેર જીલ્લામાં વધુ ૪ પોઝીટીવ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર જીલ્લામાં આજે વધુ ૪ કેસ કોરોના પોઝીટીવ આવ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ શહેરમાં બે અને મેંદરડામાં બે વ્યકિત કોરોના પોઝીટીવ આવેલ છે જેમાં જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ,…

Breaking News
0

વંથલી તાલુકાનાં ઝાંપોદડ ગામે બંદુક અને તમંચાથી ફાયરીંગ પ્રકરણમાં બે શખ્સો પોલીસ હિરાસતમાં

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનાં ઝાંપોદડ ગામે ગઈકાલે ફાયરીંગની ઘટના બની હતી તેમાં ચાર વ્યક્તિઓ ઘાયલ થઈ હતી અને સારવાર માટે સરકારી હોસ્પીટલ જૂનાગઢ ખાતે દાખલ કરવામાં આવેલ છે. દરમ્યાન આ…

Breaking News
0

દ્વારકાધીશ આવેલા મોરારીબાપુ ઉપર તત્કાલિન ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ

કથાકાર મોરારીબાપુના શ્રીકૃષ્ણ બાબતે કેટલાક વિધાનથી યદુવંશી સમાજમાં વિરોધની લાગણી પ્રસરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાન્હા વિચાર મંચ દ્વારા મોરારીબાપુને તેમના વિધાનો બદલ માફી દ્વારકાધીશના ચરણોમાં આવીને માંગવા માટે અલ્ટિમેટમ…

Breaking News
0

ચોકી ગામે મહિલાની છેડતી કરનાર હીસ્ટ્રીસીટર શખ્સ રાજકોટથી ઝડપાયો

જૂનાગઢ તાલુકાના ચોકી ગામે રેલ્વે સ્ટેશન પાસે રહેતી ફરિયાદી મહિલાના સંબંધી એવા આરોપી વિશાલ હિરજીભાઈ કુંભાણી (રહે. વડાલ) તથા અજાણ્યા બે આરોપીઓએ છરી બતાવી, શારીરિક છેડછાડ કરી ગાઉન ફાડી નાખતા…