Breaking News
0

મોરારીબાપુનાં વિવાદનો સુખદ અંતને આવકારતાં જૂનાગઢનાં આહિર સમાજનાં આગેવાનો

મોરારી બાપુ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ઉપરની અશોભનીય ટિપ્પણીઓ ઉપર ઠેર ઠેર આહીર સમાજ દ્વારા તેમજ કૃષ્ણપ્રેમી ભક્તોએ વિરોધ કરતા સમગ્ર દેશ તેમજ રાજ્ય અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો…

Breaking News
0

જખૌ બંદર નજીકનાં ટાપુ ઉપરથી ચાર કિલો ચરસનાં શંકાસ્પદ પેકેટ મળ્યા

ભારતીય તટરક્ષક હોવર ક્રાફટ દ્વારા સમુદ્રમાં પેટ્રોલીંગ દરમ્યાન ગત સાંજે જખૌ બંદર નજીકના ટાપુ પરથી એક એક કિલોના ચાર પેકેટ મળી કુલ ચાર કિલો ચરસના શંકાસ્પદ પેકેટસ મળ્યા હતા. આ…

Breaking News
0

કેશોદ અર્બન હેલ્થ સેન્ટરના તબીબ સામે થયેલ ખોટી પોલીસ ફરિયાદ રદ કરવા કલેકટર-એસપીને આવેદન અપાયું

કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં ડોકટર તરીકે ફરજ બજાવતા હિરેનભાઈ ડાંગર સામે ફીમેલ હેલ્થ વર્કર અક્ષિતાબેન વી. ચૌહાણ દ્વારા કરવામાં આવેલ ખોટી પોલીસ ફરિયાદ રદ કરવા કેશોદ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના…

Breaking News
0

જૂનાગઢ : સગા ભાઈઓએ ર.૩પ લાખની કિંમતનો મસાજનો બેડ ન આપી છેતરપિંડી કરતાં બહેને પોલીસમાં ફરીયાદ નોંધાવી

શેરાજેન કંપનીનો રૂ.ર.૩પ લાખનો બેડ ભાઈઓએ ન આપી છેતરપિંડી કરતાં બહેને જૂનાગઢ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જયોત્સનાબેન હરિશચંદ્ર ભટ્ટએ પોલીસમાં આ કામનાં આરોપી…

Breaking News
0

જૂનાગઢ : દરજીને બે શખ્સોએ રૂ. ૭૬ લાખનો ધુંબો માર્યો, વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરીયાદ

જૂનાગઢનાં કડીયાવાડ હોળી ચોક ખાતે રહેતાં દિલીપભાઈ હરીભાઈ જાબુંડીયા (પ્રજાપતિ, ઉ.વ.પપ)એ આ કામનાં આરોપી અમરીશ નરેન્દ્રભાઈ રાવલ (રહે.નવી કલેકટર કચેરી પાછળ, સ્નેહલ પાર્ક જૂનાગઢ) તેમજ જવાહરભાઈ પંડ્યા (રહે.શાપર, વેરાવળ, તા.લોધીકા)…

Breaking News
0

મનપાની ચૂંટણીની તૈયારી : રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની હદમાં વધારો

રાજ્ય હાલ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે રોજેરોજ પ૦૦થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. ૩૦થી ૩પ લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર આજે યોજાનાર રાજ્યસભાની અને…

Breaking News
0

રિલાયન્સે માત્ર ૫૮ દિવસમાં રૂ.૧૬૮,૮૧૮ કરોડનું રોકાણ મેળવ્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે માત્ર ૫૮ દિવસ દરમ્યાન રૂ.૧૬૮,૮૧૮ કરોડનું રોકાણ ઊભું કર્યું છે. ૧. વૈશ્વિક ટેક્નોલોજી રોકાણકારોનું રોકાણ રૂ.૧૧૫,૬૯૩.૯૫ અને રાઇટ્‌સ ઇશ્યૂ રૂ.૫૩,૧૨૪.૨૦. આમ, આટલા ઓછા સમયગાળામાં સંયુક્ત મૂડી ઊભી…

Breaking News
0

માણાવદરનાં કોયલાણા ખાતે ઈન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી દુરઉપયોગ કરતાં ફરીયાદ

માણાવદર તાલુકાનાં કોયલાણા ખાતે રહેતાં ખીમાણંદભાઈ મારખીભાઈ મારડીયાએ પોલીસમાં આ કામનાં આરોપીબહેન ક્રિષ્નાબેન દેવશીભાઈ મારડીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી બહેનએ ઈન્સ્ટાગ્રામમાં ફરીયાદીની દિકરી રિન્કુના…

Breaking News
0

માણાવદરમાં નજર ચુકવી રૂ.૬૧ હજાર ભરેલું પાકીટ ચોરી કરી લઈ જતાં ફરીયાદ

માણાવદરનાં બાવાવાડી ખાતે રહેતાં હસમુખભાઈ હરજીવનભાઈ રૂપારેલીયાએ પોલીસમાં આ કામનાં આરોપી બે અજાણ્યા બહેનો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીની દુકાનમાં ગ્રાહક તરીકે કોઈ બે નાના…

Breaking News
0

જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં યુવાન પાસે ખંડણી માંગી માર માર્યો : સામસામી ફરીયાદ

જૂનાગઢ શહેરના મધુરમ શ્રીનગર સોસાયટીમાં રહેતા યુવાને મરી મસાલા દળવાનો ઘાણો શરૂ કર્યો હતો. પરંતુ આ ઘાણો શરૂ રાખવા માટે તે જ સોસાયટીમાં રહેતા શખ્સે ખંડણી માંગતા ઘાણો બંધ કરી…