Breaking News
0

જૂનાગઢમાં વિશ્વ સાયકલિંગ દિનની ઉજવણી કરાઈ

સમગ્ર વિશ્વમાં આજે ૩ જી જૂને વિશ્વ સાયકલિંગ દિવસ તરીકે ઉજવવામાં કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગ રૂપે સાયકલિંગ કલબના સેક્રેટરી રાજેશભાઈ ગાંધી, સાયકલિંગ એસોસિએશનના ચેરમેન કલ્પેશ સાંખલા, ગુજરાત…

Breaking News
0

સોરઠમાં ભીમ અગીયારસનું શુકન સાચવતા મેઘરાજા, કેશોદમાં બે ઈંચ વરસાદ

દરિયા કિનારા નજીક આવેલા કેશોદ શહેરમાં હિકા વાવાઝોડાની અસર જણાઈ હતી. સદનસીબે જાનહાની ટળી છે. ગઈકાલે બપોરે ચાર વાગ્યાથી અચાનક પવનની ગતિ વધી હતી અને સાથે સાથે વરસાદ પણ શરૂ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે ગળાફાંસો ખાઈ યુવાનનો આપઘાત

જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે અશોક રણછોડભાઈ સોલંકી (ઉ.વ.૩પ)એ છેલ્લાં ઘણાં સમયથી બેરોજગાર હોય અને કામધંધો મળતો ન હોય જેથી કંટાળી ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે તાલુકા…

Breaking News
0

માંગરોળમાં સેવા ભાવનાની જયોત, બાળકોને ભોજન કરાવ્યું, ચપ્પલ આપ્યા

માંગરોળની એક સોસાયટીમાં ગરીબ પરિવારના નાના, નાના ભૂખ્યાં બાળકો ભોજન માટે આવ્યા હતા. પગમાં ચપ્પલ વિના આકરા તાપથી બચવા માટે પ્રયત્ન કરી રહેલા બાળકોને જોઈ વ્યથિત થયેલા સજ્જને અન્ય સેવાભાવી…

Breaking News
0

કેશોદ તાલુકામાં વાવણીનાં શ્રીગણેશ કરતા ખેડૂતો

કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ કાલે બે ઈંચથી વધુ વરસાદ થયો હતો ત્યારે ખેડૂતો ખેતીનાં નવા કામમાં લાગી ગયા છે. આજે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો

“નિસર્ગ” વાવાઝોડાની આગાહી વચ્ચે ગઈકાલે મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો હતો. જિલ્લામાં કેટલાક સ્થળે અમીછાંટણા ઉપરાંત ભાણવડ પંથકમાં આશરે અડધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

Breaking News
0

જૂનાગઢનાં નામચીન બુટલેગર ધિરેન કારીયાને પાસા હેઠળ સુરતની લાજપોર જેલ હવાલે કરાયો

જૂનાગઢનાં નામચીન બુટલેગર અને વિવિધ અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં ધિરેન અમૃતલાલ કારીયાને પાસાના કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ લાજપોર, સુરત ખાતે ક્રાઈમ બ્રાંચ જૂનાગઢ દ્વારા ધકેલી દેવામાં આવેલ છે. આ અંગેની…

Breaking News
0

જૂનાગઢમાં મનદુઃખે જીવલેણ હુમલો, સામસામી ફરીયાદ

જૂનાગઢ શહેરમાં સરદાર બાગ નજીક અજમેરી પાર્ક પાસે મનદુઃખનાં પ્રશ્ને જીવલેણ હુમલાનો બનાવ બનવા પામેલ છે. જેમાં સામસામી પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર રોહિતભાઈ…

Breaking News
0

ઓખા : મેડિકલ ગુડ્‌ઝનાં નામે ટ્રેનમાં બિયરની હેરાફેરીનું કૌભાંડ ઝડપાયું, રેલવે પોલીસનું સફળ ઓપરેશન

પોલીસ અને સરકારની નજરથી બચી પોતાના ગેરકાયદેસર ધંધા ચલાવવા માટે આજકાલ બે નંબરીયાઓ અને બુટલેગરો દ્વારા નિત નવા હથકંડા અપનાવવામાં આવતા હોય છે. નશીલા પદાર્થ રૂપી દારૂ અને બિયર જેવા…

Breaking News
0

વેરાવળ-સોમનાથમાં મેઘરાજાની પધરામણી

અરબી સમુદ્રમાં સક્રીય થઇ રહેલ નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે ગઈકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યે વેરાવળ-સોમનાથ શહેર અને પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી ૨ મીમી જેટલુ હેત વરસાવેલ હતું. હવામાન વિભાગની સુચનાથી…