ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ અને વિશ્વભારતી સંસ્થાન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી
તારીખ ૮ માર્ચ ૨૦૨૨ના ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગુજરાતી વિભાગ અને કોલેજના મહિલા સેલ દ્વારા મહિલા દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જસુબેન બકરાણીયા, વનિતાબેન રાઠોડ, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ…