જૂનાગઢમાં દુધની આડમાં દારૂનો વેપલો ૩૩૧ર બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપી લેતી પોલીસ
જૂનાગઢ રેંજના વડા ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં મકરસંક્રાંતિનો તહેવાર નજીકમાં આવનાર હોય, દારૂ જુગારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા માટે…