Breaking News
0

કોડીનાર તાલુકા શિક્ષણ સંઘ દ્વારા નવી પેન્શન યોજના બંધ કરી જુની પેન્શન યોજના ચાલુ કરવા માંગ, આવેદનપત્ર પાઠવ્યું

કોડીનાર તાલુકા શિક્ષણ સંઘ દ્વારા નવી પેન્શન યોજના બંધ કરી જુની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ સાથે કોડીનાર કુમારશાળાના મેદાનમાં ધરણા કરી રેલી કાઢી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા…

Breaking News
0

૧ વર્ષ પહેલા ગુમ થયેલી મહિલાનું પરિવાર સાથે જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટરે મિલન કરાવ્યું

એક વર્ષ પહેલા અન્ય રાજ્યની મહિલા ટ્રેન મારફતે સોમનાથ આવી ચડી હતી. બાદ પરત જવાનો કોઇ રસ્તો મળતો ન હતો. ત્યારે ચોરવાડ પોલીસ સ્ટેશન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર, જૂનાગઢને…

Breaking News
0

ઉનાનાં સૈયદ રાજપરા પંચાયતમાં માત્ર ૧૩૦ રૂપિયા ખર્ચી ઉમેદવાર સરપંચ બની ગયા

સામાન્ય રીતે ચુંટણીઓમાં ઉમેદવારો મતદારોને રીઝવવા માટે મસમોટો ખર્ચ કરતા હોય છે. પરંતુ ઊનાના સૈયદ રાજપરા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચે માત્ર ૧૩૦ રૂપિયાનો ખર્ચ કરી વિજય મેળવ્યો છે. સૈયદ રાજપરા…

Breaking News
0

દ્વારકા વકીલ મંડળનાં હોદ્દેદારો ચૂંટાઈ આવ્યા

યાત્રાધામ દ્વારકામાં તા.૨૪-૧૨-૨૧ના રોજ વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે રાજુભાઈ શેઠ, ઉપપ્રમુખ પદે સંજયભાઈ રાયઠઠા, મંત્રી પદે રામકૃષ્ણ ભાયાણી,…

Breaking News
0

વાજપેયીજીના જન્મ દિવસ નિમિત્તે દ્રોણેશ્વર ગુરૂકુલમાં વિદ્યાર્થીઓ દ્વારા ભાવાંજલિ

રાજનીતિમાં રહેવા છતાં રાજકારણે જેનામાં પ્રવેશ કર્યો ન હતો એવા મહાપુરૂષ એટલે અટલ બિહારી વાજપેયીજીએ ત્રણ વાર દેશના વડાપ્રધાન પદને શોભાન્વિત કર્યું હતું તો પણ રાજકીય પક્ષમાં યા તો કોઈ…

Breaking News
0

ઉનાનું ઉમેજ ગામ વિકાસથી સાવ વંચિત

ઉના તાલુકાના ઉમેજ ગામે ગોદરા ચોકમાં ગાયો માટે પાણી ન ભરાતા ગાયો પાણી માટે વલખા ખાય રહી છે. ત્યારે ઉના મુસ્લિમ સમાજના પ્રમુખ મુન્નાભાઈ ઉડનજામે ગાયોની વેદનાને સમજીને મીડીયા સામે…

Breaking News
0

ગુજરાતમાં શંકુસ ગ્રુપની કેન્સર હોસ્પિટલ્સમાં ૧૫૦૦૦થી વધુ દર્દીઓ કેન્સરની સારવાર લઇ ચુક્યા છે

ગુજરાતમાં કેન્સરની સારવારમાં નવીનતમ ટેકનોલોજી, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વર્લ્ડ-ક્લાસ ટ્રીટમેન્ટ થકી હરણફાળ ભરી રહ્યું છે. શંકુસ ગ્રુપની કેન્સર હોસ્પિટલ્સ મહેસાણા, અમરેલી, હિંમતનગર, મોડાસા, પાટણ અને પાલનપુર ખાતે અત્યાર સુધી ૧૫૦૦૦થી…

Breaking News
0

ગુજરાતમાં ચાલુ વર્ષે ૧૬૧૭ કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો ડ્રગ માફીયાઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે. ચાલું વર્ષમાં ગુજરાત પોલીસે રાજ્યના ઇતિહાસમાં રૂા.૧૬૧૭ કરોડની કિંમતનું ડ્રગ ઝડપી પાડયું છે. આટલી કિંમતના નશીલા પદાર્થોની જપ્તી એક…

Breaking News
0

નાતાલ પૂર્વે ક્રિપ્ટો કરન્સીમાં અફરાતફરીનો દોર, ૨૦૨૧માં જ ૭.૭ અબજ ડોલરના કૌભાંડો બહાર આવ્યા

નાતાલ પુર્વે ક્રિપ્ટો કરન્સી અફરાતફરીનો દૌર જાેવા મળી રહ્યો છે. એક માત્ર એક્સઆરપીમાં નોંધપાત્ર અઢી ટકાથી વધુ સુધારો આવ્યો હતો, તો બિટકોઇનના ભાવ ૪૮ થી ૪૯ હજાર ડોલર વચ્ચે અથડાતા…

Breaking News
0

ચેક રિટર્ન અંગેનાં કેસનાં આરોપીઓને નિર્દોષ ઠરાવતી કોર્ટ

જૂનાગઢનાં દંપતિ વિરૂધ્ધ ચેક રિટર્ન અંગેનો માણાવદર કોર્ટમાં કેસ દાખલ થયેલ તે કેસમાં નામદાર કોર્ટે આ દંપતિને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કિસ્સાની વિગત એવી છે કે,…

1 556 557 558 559 560 1,350